તાંબું: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
નાનું r2.6.5) (રોબોટ ઉમેરણ: ps:تامبه
નાનું r2.6.5) (રોબોટ ઉમેરણ: ast:Cobre
લીટી ૧૪: લીટી ૧૪:
[[ang:Coper]]
[[ang:Coper]]
[[ar:نحاس]]
[[ar:نحاس]]
[[ast:Cobre]]
[[ay:Anti]]
[[ay:Anti]]
[[az:Mis]]
[[az:Mis]]

૨૨:૦૦, ૧૮ એપ્રિલ ૨૦૧૧ સુધીનાં પુનરાવર્તન

આવર્ત કોષ્ટક માં તાંબુ
તાંબુ

તાંબુ એ એક ધાતુ તત્વ છે. તેનો ક્રમાંક ૨૯ અને ચિહ્ન Cu (લૅટિન: cuprum - ક્યુપ્રમ્). પ્રાચીન કાળથી જાણીતી ધાતુ તાંબુ તથા તાંબાનો ઉપયોગ કરી બનાવેલી મિશ્રધાતુઓનો વિવિધ જગ્યાઓએ ઉપયોગ કરવામાં આવે છે, જેમ કે વાસણ, ઓજાર, બાંધકામમાં વગેરે. આજના જમાનામાં વિદ્યુતના સુવાહક તરીકે સોના-ચાંદીની સરખામણીમાં સસ્તી ધાતુ તરીકે તાંબાનો ભારે પ્રમાણમાં ઉપયોગ થયો છે. તાંબુ અને જસત મળીને પીત્તળ બને છે. ખાસ કરીને તાંબુ વાસણો અને વિદ્યુતનાં તાર બનાવવા ઉપયોગમાં આવે છે.


ઢાંચો:Link FA