ઓગસ્ટ ૧૦: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
નાનું r2.7.1) (રોબોટ ઉમેરણ: ne:१० अगस्ट
નાનું r2.6.4) (રોબોટ ઉમેરણ: xmf:10 მარაშინათუთა
લીટી ૧૫૭: લીટી ૧૫૭:
[[war:Agosto 10]]
[[war:Agosto 10]]
[[xal:Ноха сарин 10]]
[[xal:Ноха сарин 10]]
[[xmf:10 მარაშინათუთა]]
[[yo:10 August]]
[[yo:10 August]]
[[zh:8月10日]]
[[zh:8月10日]]

૧૧:૫૯, ૩૦ જુલાઇ ૨૦૧૧ સુધીનાં પુનરાવર્તન

૧૦ ઓગસ્ટનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૨૨મો (લિપ વર્ષ દરમ્યાન ૨૨૩મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૪૩ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

  • ૬૧૦ – ઇસ્લામ ધર્મમાં, આ "લાયલત અલ-ક્દ્ર"ની પારંપારિક તારીખ ગણાય છે. આ દિવસે મહંમદ પયગંબરને કુરાનની આયાતો મળવાનું શરૂ થયેલું.
  • ૧૬૭૫ – લંડન ખાતે રોયલ ગ્રીનવિચ વેધશાળાનું ખાતમુહર્ત કરાયું.
  • ૧૮૪૬ – વૈજ્ઞાનિક "જેમ્સ સ્મિથસન" દ્વારા પાંચ લાખ ડોલરનું દાન મળ્યા પછી, અમેરિકન કોંગ્રેસ દ્વારા "સ્મિથસોનિયન ઇન્સ્ટિટ્યુટ'ની સ્થાપનાની ઘોષણા કરાઇ.
  • ૨૦૦૩ – યુનાઇટેડ કિંગડમનાં "કેન્ટ" પરગણામાં, અત્યાર સુધીનું, યુનાઇટેડ કિંગડમનું, ઉંચામાં ઉંચું તાપમાન, ૩૮.૫°સે.(૧૦૧.૩°ફે.) નોંધાયું. યુનાઇટેડ કિંગડમમાં પ્રથમ વખત ૧૦૦°ફે. કરતાં ઉંચું તાપમાન નોંધાયું.

જન્મ

  • ૧૯૬૩ – ફૂલનદેવી, ભારતની ચંબલખીણની ડાકુરાણી. (અ. ૨૦૦૧)

અવસાન

તહેવારો અને ઉજવણીઓ

બાહ્ય કડીઓ