માર્ચ ૩૦: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
WikitanvirBot (ચર્ચા | યોગદાન) નાનું r2.7.1) (રોબોટ ઉમેરણ: new:मार्च ३० |
Ptbotgourou (ચર્ચા | યોગદાન) નાનું r2.6.5) (રોબોટ ઉમેરણ: kv:30 рака, xmf:30 მელახი |
||
લીટી ૯૮: | લીટી ૯૮: | ||
[[ko:3월 30일]] |
[[ko:3월 30일]] |
||
[[ku:30'ê adarê]] |
[[ku:30'ê adarê]] |
||
[[kv:30 рака]] |
|||
[[la:30 Martii]] |
[[la:30 Martii]] |
||
[[lb:30. Mäerz]] |
[[lb:30. Mäerz]] |
||
લીટી ૧૬૪: | લીટી ૧૬૫: | ||
[[war:Marso 30]] |
[[war:Marso 30]] |
||
[[xal:Моһа сарин 30]] |
[[xal:Моһа сарин 30]] |
||
[[xmf:30 მელახი]] |
|||
[[yi:30סטן מערץ]] |
[[yi:30סטן מערץ]] |
||
[[yo:30 March]] |
[[yo:30 March]] |
૦૩:૨૭, ૩ ઓગસ્ટ ૨૦૧૧ સુધીનાં પુનરાવર્તન
30 માર્ચનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૮૯મો(લિપ વર્ષ દરમ્યાન ૯૦મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૭૬ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ
- ૧૬૯૯ - શિખ ધર્મના દશમા ગુરુ ગુરુ ગોવિંદસિંહ દ્વારા ખાલસાની સ્થાપના.
- ૧૮૫૮ - હાયમન લિપમેને (Hymen Lipman) ચેકરબ્બર સાથેની પેન્સિલનો અધિકાર(પેટન્ટ) નોંધાવ્યો.
- ૧૮૬૭ - અમેરિકાએ, ૭.૨ મીલીયન ડોલરમાં (૪.૧૯ ડોલર/ચો.કિ.મી.) અલાસ્કા ખરીદ્યું. અખબારોએ આને મુર્ખામી ગણાવી.
- ૧૯૫૧ - 'રેમિંગ્ટન રેન્ડે'(Remington Rand),પ્રથમ "યુનિવાક-૧" (UNIVAC I) કોમ્પ્યુટર, અમેરિકાનાં વસ્તી ગણના વિભાગને સોંપ્યું.
- ૨૦૦૬ - "યુનાઇટેડ કિંગડમ ત્રાસવાદ કાનુન ૨૦૦૬", કાયદો બન્યો.
- ૨૦૧૧ - આઇ. સી. સી. વિશ્વકપ ૨૦૧૧ની દ્વિતિય સેમિફાયનલ મેચમાં પાકિસ્તાનના સંઘને ૨૯ રનથી હરાવીને ભારતના સંઘનો ફાયનલમાં પ્રવેશ.
જન્મ
અવસાન
- ૧૬૬૪ - ગુરુ હરકિશન, શિખ ધર્મનાં આઠમાં ગુરુ. (જ.૧૬૫૬)
તહેવારો અને ઉજવણીઓ
- અમેરિકા- રાષ્ટ્રીય ડોક્ટર દિવસ
- ભુમિદિન