દિવેલી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
નાનું r2.7.1) (રોબોટ ઉમેરણ: su:Jarak
નાનું r2.7.1) (રોબોટ ફેરફાર: ta:ஆமணக்கு
લીટી ૬૯: લીટી ૬૯:
[[su:Jarak]]
[[su:Jarak]]
[[sv:Ricin (växt)]]
[[sv:Ricin (växt)]]
[[ta:ஆமணக்கு மரம்]]
[[ta:ஆமணக்கு]]
[[te:ఆముదము]]
[[te:ఆముదము]]
[[to:Lepo]]
[[to:Lepo]]

૧૩:૦૩, ૧૨ નવેમ્બર ૨૦૧૧ સુધીનાં પુનરાવર્તન

દિવેલી
દિવેલીનો છોડ - દિવેલીં (ફળ) સહિત
વૈજ્ઞાનિક વર્ગીકરણ
Kingdom: Plantae
Phylum: સપુષ્પી
Class: મેગ્નોલિયોપ્સીડા
Order: મૈલ્પીજિએલ્સ
Family: યૂફોર્બિયેસી
Subfamily: એકેલીફોઇડી
Tribe: એકેલીફી
Subtribe: રિસિનિની
Genus: રિસિનસ (Ricinus)
Species: કૉમ્મ્યુનિસ (communis)
દ્વિનામી નામ
રિસિનસ કૉમ્યુનિસ (Ricinus communis)

દિવેલી અથવા એરંડીયો (અંગ્રેજી:Castor) તેલીબીયાં આપતી એક બારમાસી વનસ્પતિ છે, જે પોતાના નાના કદથી માંડીને લગભગ ૧૨ મીટર કદ સુધી ખુબ જ ઝડપથી વધી જાય છે, પરંતુ એનું બંધારણ કમજોર હોય છે. દિવેલીનાં ચમકદાર પાંદડાઓ ૧૫-૪૫ સેમી જેટલી લંબાઇનાં, હથેળી જેવા આકાર ધરાવતાં, ૫-૧૨ સેમી ઊંડી ખાંચવાળાં અને દાંતાવાળા કાંસકા જેવાં હોય છે. દિવેલીનાં પાંદડાંનો રંગ પણ ક્યારેક ક્યારેક, ઘેરા લીલા રંગથી માંડીને લાલ રંગ અથવા ઘેરા જાંબુડીયા કે લાલ હોય છે.

બાહ્ય કડીઓ