નાગાલેંડ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
નાનું r2.6.3) (રોબોટ ઉમેરણ: bg:Нагаланд
નાનું r2.7.1) (રોબોટ ફેરફાર: as:নাগালেণ্ড
લીટી ૩૩: લીટી ૩૩:
[[ang:Nagaland]]
[[ang:Nagaland]]
[[ar:ناجالاند]]
[[ar:ناجالاند]]
[[as:নাগালেণ্ড]]
[[as:নাগালেন্ড্]]
[[az:Naqalend]]
[[az:Naqalend]]
[[be:Нагаленд]]
[[be:Нагаленд]]

૨૨:૦૮, ૧૨ નવેમ્બર ૨૦૧૧ સુધીનાં પુનરાવર્તન

ભારતના નકશામાં નાગાલેંડ રાજ્ય
ભારતના નકશામાં નાગાલેંડ રાજ્ય

નાગાલેંડ ભારતના પૂર્વ ભાગમાં આવેલ સાત ભગીની રાજ્યોમાંનું એક રાજ્ય છે. તેનું પાટનગર કોહિમા શહેર ખાતે આવેલું છે. આ રાજ્યનું સૌથી મોટું શહેર દીમાપુર છે. ત્યાંની મુખ્ય ભાષાઓ નાગામીઝ ભાષા તેમ જ અંગ્રેજી ભાષા છે.

આ રાજ્યની વિધાનસભામાં ૬૦ બેઠકો આવેલી છે.


નાગાલેંડ રાજ્યના જિલ્લાઓ

નાગાલેંડ રાજ્યની યુવતી
નાગાલેંડ રાજ્યની યુવતી

નાગાલેંડ રાજ્યમાં કુલ ૧૧ જિલ્લાઓ છે.