ડિસેમ્બર ૬: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
→મહત્વની ઘટનાઓ: Add |
add |
||
લીટી ૧૧: | લીટી ૧૧: | ||
== જન્મ == |
== જન્મ == |
||
* ૧૮૫૩ - હરપ્રસાદ શાસ્ત્રી, ભારતીય વિદ્વાન અને ઇતિહાસકાર (અ.૧૯૩૧) |
|||
* ૧૯૮૫ - રુદ્રપ્રતાપ સિંહ, ભારતીય ક્રિકેટર |
|||
* |
* |
||
== અવસાન == |
== અવસાન == |
||
* ૧૯૫૬ - [[બાબાસાહેબ આંબેડકર]], સમાજ સુધારક અને ભારતીય સંવિધાનના ઘડવૈયા. (જ.૧૮૯૧) |
|||
* |
* |
||
== તહેવારો અને ઉજવણીઓ == |
== તહેવારો અને ઉજવણીઓ == |
||
* બંધારણ દિન - [[સ્પેન]] |
|||
* |
|||
* સ્વતંત્રતા દિવસ - [[ફીનલેંડ]] |
|||
* સંત નિકોલસ ડે |
|||
== બાહ્ય કડીઓ == |
== બાહ્ય કડીઓ == |
૨૦:૦૫, ૬ ડિસેમ્બર ૨૦૧૧ સુધીનાં પુનરાવર્તન
૬ ડિસેમ્બર નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૩૪૦મો (લિપ વર્ષ દરમ્યાન ૩૪૧મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૫ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ
- ૧૭૦૪ - ગુરુ ગોવિંદસિંહની આગેવાની હેઠળ ખાલસા સૈન્ય અને મુઘલ સૈન્ય વચ્ચે ’ચામકૌરની લડાઈ’ (જે પંજાબના ચામકૌર ગામ નજીક થયેલી)
- ૧૭૬૮ - ’ઍન્સાઈક્લોપિડિયા બ્રિટાનિકા’ (વિશ્વ જ્ઞાનકોષ)ની પ્રથમ આવૃતિ પ્રકાશીત કરાઈ.
- ૧૮૭૭ - થોમસ આલ્વા એડિસને ફોનોગ્રાફ પર સૌ પ્રથમ માનવ અવાજમાં ’મેરી હેડ અ લિટલ લૅમ્બ’ ગીત રેકર્ડ કર્યુ.
- ૧૯૧૭ - ફીનલેંડ રશિયાથી સ્વતંત્ર થયું.
- ૧૯૬૭ - અમેરિકામાં પ્રથમ માનવ હ્રદય પ્રત્યારોપણ કરાયું. (heart transplant)
- ૧૯૭૧ - પાકિસ્તાને બાંગ્લાદેશ પ્રશ્ને ભારત સાથે રાજકીય સંબંધ વિચ્છેદ કર્યો.
- ૧૯૯૨ - ઉત્તર પ્રદેશનાં અયોધ્યા શહેરમાં આવેલી વિવાદાસ્પદ બાબરી મસ્જિદનો ધ્વંસ થયો.
જન્મ
- ૧૮૫૩ - હરપ્રસાદ શાસ્ત્રી, ભારતીય વિદ્વાન અને ઇતિહાસકાર (અ.૧૯૩૧)
- ૧૯૮૫ - રુદ્રપ્રતાપ સિંહ, ભારતીય ક્રિકેટર
અવસાન
- ૧૯૫૬ - બાબાસાહેબ આંબેડકર, સમાજ સુધારક અને ભારતીય સંવિધાનના ઘડવૈયા. (જ.૧૮૯૧)
તહેવારો અને ઉજવણીઓ
બાહ્ય કડીઓ
વિકિમીડિયા કૉમન્સ પર December 6 વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.