કંકાલતંત્ર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
નાનુંNo edit summary
નાનું r2.7.1) (રોબોટ ફેરફાર: new:क्वँय्कालि
લીટી ૫૪: લીટી ૫૪:
[[nah:Miquiztetl]]
[[nah:Miquiztetl]]
[[nds:Skelett]]
[[nds:Skelett]]
[[new:कवं]]
[[new:क्वँय्कालि]]
[[nl:Skelet]]
[[nl:Skelet]]
[[nn:Skjelett]]
[[nn:Skjelett]]

૦૦:૪૫, ૨૬ જાન્યુઆરી ૨૦૧૨ સુધીનાં પુનરાવર્તન

કંકાલતંત્ર એટલે સજીવ પ્રાણીઓના શરીરમાં આવેલું એક તંત્ર, જે હાડકાંઓ અને કુર્ચાઓનું બનેલું હોય છે. શરીરને નિશ્ચિત આકાર અને આધાર આપતાં તેમજ શરીરમાં આવેલા નાજુક આંતરીક અવયવોનું રક્ષણ કરવાનું કાર્ય કરતી આ રચનાને કંકાલતંત્ર કહેવામાં આવે છે. શરીરનાં હાડકાં એકબીજાં સાથે ચલ કે અચલ સાંધાઓ વડે જોડાયેલા હોય છે.

માનવ શરીરમાં કુલ મળીને ૨૧૩ (બસ્સો તેર) વિવિધ આકાર અને કદ ધરાવતાં હાડકાંઓ હોય છે.

ઢાંચો:Link FA