જંગલી કૂતરો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
નાનું r2.7.1) (રોબોટ ઉમેરણ: be:Чырвоны воўк
નાનું r2.7.1) (રોબોટ ઉમેરણ: mr:कोळसून
લીટી ૬૮: લીટી ૬૮:
[[ml:ഇന്ത്യൻ കാട്ടുനായ]]
[[ml:ഇന്ത്യൻ കാട്ടുനായ]]
[[mn:Цөөвөр чоно]]
[[mn:Цөөвөр чоно]]
[[mr:कोळसून]]
[[ms:Anjing Hutan]]
[[ms:Anjing Hutan]]
[[my:တောခွေး]]
[[my:တောခွေး]]

૧૪:૩૪, ૨૬ જાન્યુઆરી ૨૦૧૨ સુધીનાં પુનરાવર્તન

(આ લેખ 'ભારતીય જંગલી કુતરા' (ધોલ) વિશે છે)

ધોલ (Cuon alpinus), જે એશિયન જંગલી કુતરો, ભારતીય જંગલી કુતરો કે રાતો કુતરો તરીકે પણ ઓળખાય છે.

ધોલનો ફેલાવો
જંગલી કુતરો
જંગલી કુતરો
સ્થાનિક નામજંગલી કુતરો,ધોલ
અંગ્રેજી નામINDIAN WILD DOG, DHOLE
વૈજ્ઞાનિક નામCuon alpinus
લંબાઇ૯૦ સેમી.
ઉંચાઇ૫૦ સેમી.
વજન૨૦ કિલો
સંવનનકાળનવેમ્બર, ડીસેમ્બર
ગર્ભકાળ૬૫ થી ૭૦ દિવસ, ૪ થી ૬ બચ્ચા
પુખ્તતા૧૨ માસ
દેખાવદેશી કુતરા જેવો દેખાવ,વરૂ અને શિયાળ વચ્ચેનું કદ, શરીર લાલાશ પડતા ભુખરા રંગનું,પુંછડી જાડી વાળવાળી અને ગોળ કાન હોય છે.
ખોરાકગમેતે પ્રાણી,મોટાભાગે હરણકુળનાં પ્રાણીઓ અને જંગલી ભુંડ.
વ્યાપવાંસદા અને ડાંગનાં જંગલ વિસ્તારમાં, શૂલપાણેશ્વર અભયારણ્યમાં પહેલાં જોવા મળતા,હવે ત્યાં અસ્તિત્વ નથી.
રહેણાંકજંગલ વિસ્તાર,કોતરો,નદીનાં કાંઠે.
ઉપસ્થિતિ ના ચિન્હોતીણી સીટી જેવા સમુહ અવાજો.
નોંધ
આ માહિતી 'વન વિભાગ ગુજરાત' દ્વારા પ્રકાશીત "ગુજરાતના સસ્તન વન્ય પ્રાણીઓ" પુસ્તક,પાના ક્રમાંક-૧૩ ના આધારે અપાયેલ છે.


વર્તણુક

જંગલી કુતરા જ્યારે માણસને જુએ છે ત્યારે તીણી સીટી જેવો અવાજ કાઢી અને એકબીજાને સાવચેત કરે છે. શિકારને સંપુર્ણપણે ખાઇ જતા હોઇ,મોટા હાડકાઓ સિવાય કશુંજ બચતું નથી. મોટા પ્રાણીનો પણ શિકાર કરી શકે છે.