સોનું: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
નાનું r2.7.1) (રોબોટ ફેરફાર: vi:Vàng
નાનું r2.7.1) (રોબોટ ઉમેરણ: rm:Aur
લીટી ૧૩૩: લીટી ૧૩૩:
[[pt:Ouro]]
[[pt:Ouro]]
[[qu:Quri]]
[[qu:Quri]]
[[rm:Aur]]
[[ro:Aur]]
[[ro:Aur]]
[[ru:Золото]]
[[ru:Золото]]

૦૪:૦૧, ૨૭ જાન્યુઆરી ૨૦૧૨ સુધીનાં પુનરાવર્તન

આવર્ત કોષ્ટક માં સોનું

સોનું એક તત્વ છે જેની ક્રમાંક ૭૯ અને ચિહ્ન Au (લૅટિન: Aurum - ઑરમ્ ). સોનું વર્ષોથી અત્યંત કિમતી ધાતુ તરીકે જાણીતી છે. સોનાનો સદીઓથી નાણા તરીકે, ધન નો સંચય કરવાના એક સરળ રસ્તા તરીકે તથા ઘરેણા વગેરે બનાવવા માટે થતો આવ્યો છે. સોનુ એ વજનદાર, ચળકતી, નરમ, પીળા રંગની ધાતુ છે. કુદરતમાં મળી આવતી તમામ ધાતુઓમાં આ સૌથી નરમ ધાતુ છે અને આસાનીથી કોઇ પણ ઘાટમાં ઘડાઇ જાય છે.સોનુ ભારત મા દાગીના ની ઘણી ખપત છે.

આજે સોનું એક આંતરરાષ્ટ્રીય ચલણ તરીકે આખા વિશ્વનું અર્થતંત્ર સ્થિર રાખવા માટે વપરાય છે.

આદીકાળ થી માનવ સોના થી મોહીત રહ્યો છે. કારણ કે તે ક્યારેય કાટ ખાતુ નથીકે બરડ થતુ નથી.

દુનિયામાં સોનું



ઢાંચો:Link FA ઢાંચો:Link FA