બર્મા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
નાનું r2.7.2+) (રોબોટ ફેરફાર: na:Miyanmar
નાનું r2.7.1) (રોબોટ ઉમેરણ: or:ମିଆଁମାର
લીટી ૨૩૦: લીટી ૨૩૦:
[[nov:Myanmar]]
[[nov:Myanmar]]
[[oc:Birmania]]
[[oc:Birmania]]
[[or:ମିଆଁମାର]]
[[os:Мьянмæ]]
[[os:Мьянмæ]]
[[pa:ਮਿਆਂਮਾਰ]]
[[pa:ਮਿਆਂਮਾਰ]]

૦૭:૫૩, ૨૭ જાન્યુઆરી ૨૦૧૨ સુધીનાં પુનરાવર્તન


પ્યી-ડૌઁગ-જૂ મ્યાન-મા નૈંગ-ન્ગાન-ડૉ

મ્યાન્માર સંઘ
મ્યાન્મારનો ધ્વજ
ધ્વજ
મ્યાન્માર નું રાજચિહ્ન
રાજચિહ્ન
સૂત્ર: -
રાષ્ટ્રગીત: કાબા મા ક્યેઈ
Location of મ્યાન્માર
રાજધાનીનાએપ્યીડૉ
સૌથી મોટું શહેરરંગૂન
અધિકૃત ભાષાઓબર્મી
લોકોની ઓળખબર્મીસ
સરકારસૈનિક શાસન
થાન શ્વે
થીન સીન
સ્થાપના
• સંયુક્ત રાજશાહી થી સ્વતંત્રતા
૪ જાન્યૂઆરી ૧૯૪૮
• જળ (%)
૩.૦૬
વસ્તી
• જુલાઈ ૨૦૦૫ અંદાજીત
૫૦,૫૧૯,૦૦૦² (૨૪મો)
• જુલાઈ ૨૦૦૯ (અનુમાન) વસ્તી ગણતરી
૪,૮૧,૩૭,૭૪૧
GDP (PPP)૨૦૦૫ અંદાજીત
• કુલ
$૯૩.૭૭ બિલિયન (૫૯મો)
• Per capita
$૧,૬૯૧ (૧૫૦મો)
માનવ વિકાસ દર (HDI) (૨૦૦૭)Increase ૦.૫૮૩
ક્ષતિ: અયોગ્ય HDI કિંમત · ૧૩૨મો
ચલણક્યાટ (K) (mmK)
સમય વિસ્તારUTC+૬:૩૦ (MMT)
• ઉનાળુ (DST)
UTC+૬ (not observed)
ટેલિફોન કોડ૯૫ - ઉપકૂટ
ઇન્ટરનેટ ડોમેઇન (TLD).બીડી
અમુક સરકારો રંગૂનને દેશની રાજધાની ના રૂપ માં માન્યતા દે છે.
આ દેશ ના અનુમાનમાં એડ્સ થી મરવા વાળા લોકોની સંખ્યા ને પણ ધ્યાનમાં રખાઈ છે, જેથી જીવન ટકાવારીમાંમેં ઘટાડો, બાલ મૃત્યુ દર માં વૃદ્ધિ, જનસંખ્યા વૃદ્ધિદર માં ઘટાડો અને વસતિની આયુ અને લિંગમાં પરિવર્તન ના વિતરણ માં પરિવર્તન દેખાય છે.

મ્યાન્માર યા મ્યાંમાર એશિયાનો એક દેશ છે. આનું ભારતીય નામ બ્રહ્મદેશ છે. આનું પ્રાચીન અંગ્રેજ઼ી નામ બર્મા હતું જે અહીંની સર્વાધિક માત્રા માં વસતિ જાતિ બર્મી ના નામ પર રખાયું હતું. આની ઉત્તરમાં ચીન, પશ્ચિમમાં ભારત, બાંગ્લાદેશ તથા હિન્દ મહાસાગર તથા દક્ષિણ તથા પૂર્વ ની દિશામાં ઇંડોનેશિયા દેશ સ્થિત છે. આ ભારત તથા ચીનની વચ્ચે એક રોધક રાજ્યનું પણ કામ કરે છે. આની રાજધાની નાએપ્યીડૉ અને સૌથી મોટું શહર દેશની જુની રાજધાની યાંગૂન છે, જેનું પૂર્વનું નામ રંગૂન હતું.

નામકરણ

બર્મી ભાષા માં, બર્માને મ્યનમાહ ( ) કે પછી બામા ( ) નામથી ઓળખાય છે. બ્રિટિશ રાજ પછી આ દેશ ને અંગ્રેજી માં બર્મા કહેવામાં આવ્યો. સન્ ૧૯૮૯ માં દેશની સૈનિક સરકારએ પ્રાચીન અંગ્રેજી નામોને બદલીને પારંપરિક બર્મી નામ કરી દીધાં. આ રીતે બર્માને મ્યાન્માર અને પૂર્વ રાજધાની અને સૌથી મોટા શહેરને યાંગૂન નામ દેવાયું.

ભૂગોળ

બર્મા દક્ષિણ પુર્વ એશિયા નો સૌથી મોટો દેશ છે, જેનું કુલ ક્ષેત્રફ઼લ ૬,૭૮,૫૦૦ ચોરસ કિલોમીટર છે. બર્મા વિશ્વનો ચાલીસમો સૌથી મોટો દેશ છે. બર્માની ઉત્તર પશ્ચિમી સીમાઓ ભારતના મિઝોરમ, નાગાલૅંડ, મણિપુર, અરુણાચલ પ્રદેશ અને બાંગ્લાદેશ ના ચિત્તાગોંગ પ્રાંત ને મળે છે. ઉત્તરમાં દેશની સૌથી લાંબી સીમા તિબેટ અને ચીનના ઉનાન પ્રાંતની સાથે છે. બર્મા ની અગ્નિમાં બર્મા લાઓસ અને થાઈલેંડ દેશ છે. બર્માની કિનારપટ્ટી (૧,૯૩૦ કિલોમિટર) દેશની કુલ સીમા ના એક તૃતિયાંશ છે. બંગાળ ની ખાડ઼ી અને આંદામાન સમુદ્ર દેશની દક્ષિણ પશ્ચિમ અને દક્ષિણમાં ક્રમશઃ પડે છે. ઉત્તર માં હેંગડુઆન શાન પર્વત ચીનની સાથે સીમા બનાવે છે.

ચિત્ર:Satellite image of the Ayeyarwady delta.jpg
બર્મા કા ઉપગ્રહ સે ખીંચા એક ચિત્ર

બર્મામાં ત્રણ પર્વત શ્રૃંખલાઓ છે જે હિમાલયથી શરૂ થઈ ઉત્તરથી દક્ષિણ દિશામાં ફેલાયેલી છે. આના નામ છે રખિને યોમા, બાગો યોમા અને શાન ઉચ્ચ પ્રદેશ. આ શ્રૃંખલા બર્માને ત્રણ નદી તંત્રમાં વહેંચે છે. આના નામ છે ઎યારવાડી, સાલવીન અને સીતાંગ૤ ઎યારવાડી બર્માની સૌથી લાંબી નદી છે. આની લંબાઈ ૨,૧૭૦ કિલોમીટર છે. મરતબન કી ખાડ઼ીમાં મળતા પહલાં આ નદી બર્માની સૌથી ઉપજાઊ ભુમિથી ગુજરે છે. બર્માની અધિકતર જનસંખ્યા આ જ નદી ના ખીણ પ્રદેશમાં નિવાસ કરે છે જે રખિને યોમા અને શાન ઉચ્ચ પ્રદેશની વચ્ચે સ્થિત છે. દેશનો અધિકતમ ભાગ કર્ક રેખા અને ભૂમધ્ય રેખા ની વચ્ચે સ્થિત છે. બર્મા એશિયા મહાદ્વીપના મોનસૂન (મોસમી)ક્ષેત્ર માં સ્થિત છે, વાર્ષીક યહૉ ના તટિય ક્ષેત્રોં માં ૫૦૦૦ મિલીમીટર, ડેલ્ટા ભાગ માં લગભગ ૨૫૦૦ મિલીમીટર અને મધ્ય બર્મા ના શુષ્ક ક્ષેત્રોં માં ૧૦૦૦ મિલીમીટ વર્ષા થાય છે.



રાજ્ય અને મંડળ

બર્મા ને સાત રાજ્ય અને સાત મંડળમાં વિભાજિત કરાઅયો છે. જ્યાં બર્મી લોકો કી જનસંખ્યા અધિક છે તેને મઁડળ કહે છે. રાજ્ય તેહ મંડળ છે, જે કોઈ વિશેષ જાતીય અલ્પસંખ્યકોંનું ઘર હોય.


મંડળ

રાજ્ય

એકમ પદ્ધતિ

બર્મા વિશ્વના તે ત્રણ દેશો માં શામિલ છે, જે અન્તર્રાષ્ટ્રીય એકમ પદ્ધતિ નો ઉપયોગ નથી કરતાં.


આ પણ જુઓ

સંદર્ભ

ઢાંચો:મ્યાન્માર

ઢાંચો:Link FA ઢાંચો:Link FA