વિડિયો કેસેટ રેકોર્ડર (વીસીઆર): આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
નાનું રોબોટ ઉમેરણ: be-x-old:Відэамагнітафон
નાનું r2.7.1) (રોબોટ ઉમેરણ: ko:비디오카세트 레코더
લીટી ૨૧: લીટી ૨૧:
[[it:Videoregistratore]]
[[it:Videoregistratore]]
[[ja:ビデオテープレコーダ]]
[[ja:ビデオテープレコーダ]]
[[ko:비디오카세트 레코더]]
[[la:Magnetoscopium]]
[[la:Magnetoscopium]]
[[nl:Videoband]]
[[nl:Videoband]]

૦૮:૫૬, ૧ ફેબ્રુઆરી ૨૦૧૨ સુધીનાં પુનરાવર્તન

વિડિયો કેસેટ રેકોર્ડર કે વિસીઆર (યુનાઇટેડ કિંગડમ અને આયરલેન્ડમાં 'વિડિયો રેકોર્ડર') તરીકે ઓળખાતું આ સાધન વિડિયો ટેપરેકોર્ડરનો એક પ્રકાર છે. જેમાં ચુંબકીય પટ્ટી (ટેપ) (magnetic tape) ધરાવતી, બદલી શકાય તેવી 'વિડિયો ટેપ' (videotape) નો ઉપયોગ થાય છે. આ ચુંબકીય પટ્ટી ધરાવતી ટેપ ટેલિવિઝન પ્રસારણનાં દ્રશ્ય અને શ્રાવ્ય કાર્યક્રમો રેકોર્ડ થઇ શકે છે,જે પછીથી ગમે ત્યારે જોઇ શકાય છે. મોટા ભાગનાં વિસીઆરમાં તેનું પોતાનું અલાયદું 'ટ્યુનર' અને 'ટાઇમર' હોય છે,જેના વડે ટેલિવિઝન (television)નું પ્રસારણ પકડી શકાય અને ચોક્કસ પસંદ કરેલા સમયે તેનું રેકોર્ડિંગ કરી શકાય છે.

વિસીઆર
વિસીઆરનાં આંતરીક ભાગો.