વિકિપીડિયા:પ્રબંધક: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
નાનું Sanjay Balotiya (talk)દ્વારા ફેરફરોને VolkovBot દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી �
નાનું r2.6.7) (રોબોટ ઉમેરણ: ay:Wikipidiya:Bibliotecarios
લીટી ૫૩: લીટી ૫૩:
[[ast:Uiquipedia:Alministradores]]
[[ast:Uiquipedia:Alministradores]]
[[av:Wikipedia:Администраторал]]
[[av:Wikipedia:Администраторал]]
[[ay:Wikipidiya:Bibliotecarios]]
[[az:Vikipediya:İdarəçilər]]
[[az:Vikipediya:İdarəçilər]]
[[ba:Wikipedia:Хакимдар]]
[[ba:Wikipedia:Хакимдар]]

૦૨:૨૫, ૧૬ ફેબ્રુઆરી ૨૦૧૨ સુધીનાં પુનરાવર્તન

પ્રબંધક પ્રવેશ કે પ્રબંધક તરીકેની પરવાનગી કે પદવી એવા સભ્યને એનાયત કરાય છે કે જેઓ વિકિપીડિયાની નિતીઓથી પરિચીત હોય છે. પ્રબંધક તરીકેની પદવી નો અર્થ વિકી પ્રોજેક્ટનું સંપાદન કરવું એવો નથી.

પ્રબંધક એ માત્ર એક વિશ્વાસુ સભ્ય છે કે જે:

  • પાનાઓને સંપાદનથી સુરક્ષિત કરી શકે છે અથવા સંપાદન માટે મુક્ત કરી શકે છે
  • પાનાઓને હટાવી શકે છે અથવા હટાવેલા પાનાને પુનઃ સ્થાપિત કરી શકે છે
  • ચિત્રો અથવા અન્ય ચડાવેલી ફાઈલોને હટાવી શકે છે
  • સભ્યો પર પ્રતિબંધ મૂકી કે હટાવી શકે છે
  • સંપાદન પૃષ્ઠ કે અન્ય સુરક્ષિત પાનામાં ફેરફર કરી શકે છે.


જો તમે નીચે જણાવેલ લાયકતો ધરાવતા હોવ તો તમે પ્રબંધકના પદ માટે અરજી કરી શકો છો:

  • તમે વિકિપીડિયા યોજનાઓ માટે સંપૂર્ણ રીતે નવા ન હોવ.
  • તમે ઓછામાં ઓછું ૨ મહિના માટે સંપાદન કર્યું હોય અને તમે આ યોજનાનો ઉદ્દેશ્ય અને ધ્યેય સમજતા હોવ.
  • તમારું વિકિપીડિયા પર સભ્ય પાનું હોય અને તમે અહીં યોગદાન કર્યું હોય.
  • તમે યથોચિત નિતીઓ અનુસરણ અને સભ્યોનું એક્મત કે વિચારોનું સન્માન કરી શકતા હોવ.
  • તમે ગુજરાતી વિકિપેડિયા પર ઓછામાં ઓછા ૧૦૦ ફેરફારો સંપાદિત કર્યાં હોય
  • સભ્યોમાં તમને પ્રબંધક બનાવવા વિષે એકમત હોય.

મેટાના પ્રબંધકોની જેમ નિષ્ક્રીય પ્રબંધકો એ તેમના હક્કો હટાવડાવી શકે છે.

હાલના પ્રબંધકોની યાદિ અહીં જોઈ શકાશે.

વધુ માહિતી અહીંથી મળશે : en:Wikipedia:Administrators.

હાલની ચર્ચાઓ

તમારા નામાંતરણ નીચેની રેખામાં લખો

પ્રબંધક

(Administrators)

આપણ જુઓ

ak:Wikipedia:Administrators