કઝાકિસ્તાન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
નાનું r2.7.2) (રોબોટ ફેરફાર: tt:Казакъстан
નાનું r2.6.5) (રોબોટ ફેરફાર: gd:Casachstàn
લીટી ૧૭૮: લીટી ૧૭૮:
[[ga:An Chasacstáin]]
[[ga:An Chasacstáin]]
[[gag:Kazahstan]]
[[gag:Kazahstan]]
[[gd:Casachstan]]
[[gd:Casachstàn]]
[[gl:Casaquistán - Қазақстан]]
[[gl:Casaquistán - Қазақстан]]
[[gn:Kazajistán]]
[[gn:Kazajistán]]

૦૮:૫૭, ૨૯ ફેબ્રુઆરી ૨૦૧૨ સુધીનાં પુનરાવર્તન

Қазақстан Республикасы
Qazaqstan Respublïkası
Республика Казахстан
Respublika Kazakhstan

કઝાકિસ્તાન ગણરાજ્ય
કઝાકિસ્તાનનો ધ્વજ
ધ્વજ
કઝાકિસ્તાન નું રાજચિહ્ન
રાજચિહ્ન
સૂત્ર: -
રાષ્ટ્રગીત: મેરા કજ઼ાખ઼િસ્તાન
Location of કઝાકિસ્તાન
રાજધાનીઅસ્તાના
સૌથી મોટું શહેરઅલમાટી
અધિકૃત ભાષાઓકઝાક (રાજકીય ભાષા), રસિયન
સરકારસત્તાવાદી ગણરાજ્ય
નૂર્સુલ્તાન નાજ઼ર્બાયવ
કરીમ માસિમૉવ
સ્વતંત્રતા 
૧૬ ડિસેંબર, ૧૯૯૧
• જળ (%)
૧.૭ %
વસ્તી
• ૨૦૦૫ અંદાજીત
૧૪,૮૨૫,૦૦૦ (૬૨ મો)
GDP (PPP)૨૦૦૫ અંદાજીત
• કુલ
$૧૩૨.૭ બિલિયન (૫૬ વાં)
• Per capita
$૮,૭૦૦ (૭૦મો)
માનવ વિકાસ દર (HDI) (૨૦૦૩)૦.૭૬૧
ક્ષતિ: અયોગ્ય HDI કિંમત · ૮૦ મો
ચલણતેંગે (KZT)
સમય વિસ્તારUTC+૫ થી +૬
• ઉનાળુ (DST)
UTC+૫ થી +૬
ટેલિફોન કોડ
ઇન્ટરનેટ ડોમેઇન (TLD).kz

કઝાકિસ્તાન (en:Kazakhstan, કજ઼ાખ઼: Қазақстан / Qazaqstan, રૂસી:Казахстан / Kazakhstán) યૂરેશિયામાં સ્થિત એક દેશ છે. ક્ષેત્રફળ ના આધારે આ દુનિયાનો નવમો સૌથી મોટો દેશ છે. આની રાજધાની છે અલ્માતી (en:Almaty)૤ અહીં ની કજ઼ાખ઼ ભાષા અને રૂસી ભાષા મુખ્ય- અને રાજભાષાઓ છે. મધ્ય એશિયા માં એક મોટા ભૂભાગમાં ફેલાયેલો આ દેશ પહલાં સોવિયત સંઘનો ભાગ હોતો તો. ૧૯૯૧ માં સોવિયત સંઘના વિઘટન પછી આણે સૌથી છેલ્લે પોતાને સ્વતંત્ર ઘોષિત કર્યો. સોવિયત પ્રશાસન દરમ્યાન અહીં ઘણી મહત્વપૂર્ણ પરિયોજનાઓ સંપન્ન થઈ, જેમાં ઘણાં રૉકેટોંનું પ્રક્ષેપણ થી કરી ક્રુશ્ચેવની વર્જ઼િન ભૂમિ પરિયોજના શામિલ છે. દેશની અધિકાઁશ ભૂમિ સ્ટેપ્સ ઘાસ મેદાન, જંગલ તથા પહાડ઼ી ક્ષેત્રોં થી ઢંકાયેલી છે.

ભૂગોળ

કઝાકિસ્તાન નો અધિકાંશ ભૂભાગ (જેમ કે ઉપર કહેવાયું છે) સ્ટેપ્સ, પહાડ઼, જંગલ કે રણો થી ઢંકાયેલ છે. રણ તો પડ઼ોસી તુર્કમેનિસ્તાન તથા ઉજ્બેકિસ્તાન સુધી ફેલાયેલ છે. દક્ષિણ તથા વાયવ્યમાં કૈસ્પિયન સાગર સ્થિત છે, જ્યારે ઉરલસાગરની સીમા ઉજ્ગબેકિસ્તાન સાથે સમ્મિલિત છે. દેશની મધ્યમાં સ્થિત બાલ્કાશ તળાવ વિશાલકાય તળાવોમાંની એક છે. ઉત્તરી તિએન શાન ક્ષેત્રને કોલસાઈ તળાવો પર્વતીય તળાવોની શ્રેણીમાં આવે છે.

અહીંની પ્રાકૃતિક સમ્પદા ક્ષેત્રોંમાં અક્સૂ-જ઼બાગલી, અલમાટી, બરસા-કેલ્મેસ, બયાન-આઉલ, મારકોકલ ઉસ્તિર્ત તથા પશ્ચિમી અલ્તાઈ ના નામ પ્રમુખતા થી ગણાવવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘ ની વિશ્વ ધરોહરોંમાં સ્ટેપી ક્ષેત્ર સર્યરકા નું નામ ૨૦૦૮માં શામિલ થયું છે. ભેજવાળા ક્ષેત્રોંમાં ગુલાબી ફ્લેમિંગો, સાઇબેરિયાઈ વ્હાઇટ ક્રેન, ડલમાટિયન પેલિકન તથા પલાશી ફિશ ઈગલ જેવા પક્ષીઓ જોવાય છે.

ધરોહર

તરઝ, યાસ્યે (તુર્કિસ્તાન) તથા ઓટરાર સરસબ્જ઼ (જલસ્થલ) ના રેશમ માર્ગ (સિલ્ક રૂટ)ના મહત્વપૂર્ણ વ્યાપારિક સ્થળોમાં ગણાય છે. ઓટરાર પ્રથમ શતી સાથે ચીન અને યુરોપના વ્યાપારમાં મહત્વપૂર્ણ રહ્યું છે. આ સિવાય ઓટરારમાં ચૌદમી સદીમાં નિર્મિત મસ્જ઼િદ પણ બહુ પ્રસિદ્ધ છે.


જનવૃત્ત

વર્ષ ૨૦૦૮ની જનગણના અનુસાર દેશની જનસંખ્યા ૧,૫૩,૪૦,૫૩૩ હતી.


ભાષા

કજાખ઼ ભાષા રાજભાષા છે. રૂસી ભાષા ને આધિકારિક દરજ્જો પ્રાપ્ત છે.


ધર્મ

ઇસ્લામ તથા રૂસી પારંપરિક ધર્મ મુખ્ય છે.


ખાનપાન

કજાખ જમણમાં બ્રેડ (પાઉ-રોટી), સૂપ તથા શાકનું પ્રમુખ સ્થાન છે. નૂડલ્સ હમેંશા ઘોડ઼ેના માંસ ના સૉસેજ સાથે ખવાય છે. જમણમાં માંસનું ખૂબ મહત્વપૂર્ણ સ્થાન છે. બકરા તથા ગાયના માંસ સિવાય માછલી ને રાંધવા માટે ઘણી રીતો વપરાય છે. પિલાવ (યા પુલાવ) ખાટ્ટા તથા મીઠા બનેં સ્વાદમાં માંસ સાથે ખવાય છે. આ સિવાય સૂકા ફળોનો પણ ઉપયોગ કરાય છે. દૂધ તથા દહી જેવા વ્યંજન પણ ખવાય છે. પીવામાં ચા બહુત લોકપ્રિય છે. ભારતની જેમ જ લોગ ચામાં દૂધ કે લીંબૂ મેળવે છે. પત્તિયોં વાળી ચા વિના સાકર અને દૂધ પણ પસંદ કરાય છે. સ્થાનીય શરાબ 'વોડકા' પણ લોકપ્રિય છે.


વિભાગ

ક઼જ઼ાખ઼્સ્તાન માં કુલ ૧૪ પ્રાંત છે.આનું વિવરણ આ પ્રકારે છે:

  1. અકમોલા
  2. અક્તોબે
  3. અલમાટી
  4. અસ્તાના
  5. અતિરૌ
  6. બૈકોનુર
  7. પૂર્વી ક઼જ઼ાખ઼્સતાન
  8. કારાગંડી
  9. કોસ્તાનય
  10. કિજ઼િલોર્ડા
  11. માંગિસ્તૌ
  12. ઉત્તરી ક઼જ઼ાખ઼્સ્તાન
  13. પાવ્લોદર
  14. દક્ષિણી ક઼જ઼ાખ઼્સ્તાન
  15. પશ્ચિમી ક઼જ઼ાખ઼્સ્તાન
  16. જ઼હાંબિલ


ઢાંચો:સ્વતંત્ર દેશોં કા રાષ્ટ્રકુલ