C શાર્પ (પ્રોગ્રામિંગ ભાષા): આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
નાનું r2.7.2) (રોબોટ ફેરફાર: simple:C Sharp
નાનું r2.5.2) (રોબોટ ફેરફાર: simple:C Sharp (programming language)
લીટી ૪૮: લીટી ૪૮:
[[sah:C Sharp]]
[[sah:C Sharp]]
[[sh:C Sharp]]
[[sh:C Sharp]]
[[simple:C Sharp]]
[[simple:C Sharp (programming language)]]
[[sk:C Sharp]]
[[sk:C Sharp]]
[[sr:C Sharp]]
[[sr:C Sharp]]

૨૩:૨૭, ૨૯ ફેબ્રુઆરી ૨૦૧૨ સુધીનાં પુનરાવર્તન

આ લેખનું સાચુ શિર્ષક C# (પ્રોગ્રામિંગ ભાષા) છે, પરંતુ ટેક્નિકલ કારણોસર # સાઇન વાપરી શકાતી નથી.

C# (ઉચ્ચાર: સી શાર્પ)એ મલ્ટી પેરાડિગમ પ્રોગ્રામિંગ ભાષા છે. તે માઇક્રોસોફ્ટ દ્વારા .NET Frameworkમાં વિકસાવવામાં આવેલ હતી. પાછળથી તેને Ecma (ECMA-334) અને ISO (ISO/IEC 23270).દ્વારા પ્રમાણભૂત કરવામાં આવી. C#એ સરળ, આધુનિક, સામાન્ય હેતુ માટે તથા ઓબ્જેક્ટ ઓરીએન્ટેડ પ્રોગ્રામિંગ ભાષા છે.