જંગલી કૂતરો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
નાનું r2.7.1) (રોબોટ ફેરફાર: hi:जंगली कुत्ता
નાનુંNo edit summary
લીટી ૧: લીટી ૧:
{{સ્ટબ}}
{{સ્ટબ}}
::(''આ લેખ 'ભારતીય જંગલી કુતરા' (ધોલ) વિશે છે'')
::(''આ લેખ 'ભારતીય જંગલી કૂતરા' (ધોલ) વિશે છે'')
'''ધોલ''' (''Cuon alpinus''), જે '''એશિયન જંગલી કુતરો''', '''ભારતીય જંગલી કુતરો''' કે '''રાતો કુતરો''' તરીકે પણ ઓળખાય છે.
'''ધોલ''' (''Cuon alpinus''), જે '''એશિયન જંગલી કૂતરો''', '''ભારતીય જંગલી કૂતરો''' કે '''રાતો કૂતરો''' તરીકે પણ ઓળખાય છે.
[[ચિત્ર:Cuon-alpinus-map.png|left|thumb|250px|ધોલનો ફેલાવો]]
[[ચિત્ર:Cuon-alpinus-map.png|left|thumb|250px|ધોલનો ફેલાવો]]


{{માહિતીચોકઠું સસ્તન પ્રાણીઓ
{{માહિતીચોકઠું સસ્તન પ્રાણીઓ
|પ્રાણી = જંગલી કુતરો
|પ્રાણી = જંગલી કૂતરો
|ફોટો = Cuon.alpinus-cut.jpg
|ફોટો = Cuon.alpinus-cut.jpg
|ફોટોસાઇઝ = 200px
|ફોટોસાઇઝ = 200px
|ફોટોનોંધ = જંગલી કુતરો
|ફોટોનોંધ = જંગલી કૂતરો
|સ્થાનિક નામ = જંગલી કુતરો,ધોલ
|સ્થાનિક નામ = જંગલી કૂતરો,ધોલ
|અંગ્રેજી નામ = INDIAN WILD DOG, DHOLE
|અંગ્રેજી નામ = INDIAN WILD DOG, DHOLE
|વૈજ્ઞાનિક નામ = Cuon alpinus
|વૈજ્ઞાનિક નામ = Cuon alpinus
લીટી ૧૯: લીટી ૧૯:
|ગર્ભકાળ = ૬૫ થી ૭૦ દિવસ, ૪ થી ૬ બચ્ચા
|ગર્ભકાળ = ૬૫ થી ૭૦ દિવસ, ૪ થી ૬ બચ્ચા
|પુખ્તતા = ૧૨ માસ
|પુખ્તતા = ૧૨ માસ
|દેખાવ = દેશી કુતરા જેવો દેખાવ,[[વરૂ]] અને [[શિયાળ]] વચ્ચેનું કદ, શરીર લાલાશ પડતા ભુખરા રંગનું,પુંછડી જાડી વાળવાળી અને ગોળ કાન હોય છે.
|દેખાવ = દેશી કૂતરા જેવો દેખાવ,[[વરૂ]] અને [[શિયાળ]] વચ્ચેનું કદ, શરીર લાલાશ પડતા ભુખરા રંગનું,પુંછડી જાડી વાળવાળી અને ગોળ કાન હોય છે.
|ખોરાક = ગમેતે પ્રાણી,મોટાભાગે [[હરણ]]કુળનાં પ્રાણીઓ અને જંગલી ભુંડ.
|ખોરાક = ગમેતે પ્રાણી,મોટાભાગે [[હરણ]]કુળનાં પ્રાણીઓ અને જંગલી ભુંડ.
|વ્યાપ = [[વાંસદા]] અને [[ડાંગ જીલ્લો|ડાંગ]]નાં જંગલ વિસ્તારમાં, [[શૂલપાણેશ્વર અભયારણ્ય]]માં પહેલાં જોવા મળતા,હવે ત્યાં અસ્તિત્વ નથી.
|વ્યાપ = [[વાંસદા]] અને [[ડાંગ જીલ્લો|ડાંગ]]નાં જંગલ વિસ્તારમાં, [[શૂલપાણેશ્વર અભયારણ્ય]]માં પહેલાં જોવા મળતા,હવે ત્યાં અસ્તિત્વ નથી.
લીટી ૨૯: લીટી ૨૯:


== વર્તણુક ==
== વર્તણુક ==
જંગલી કુતરા જ્યારે માણસને જુએ છે ત્યારે તીણી સીટી જેવો અવાજ કાઢી અને એકબીજાને સાવચેત કરે છે. શિકારને સંપુર્ણપણે ખાઇ જતા હોઇ,મોટા હાડકાઓ સિવાય કશુંજ બચતું નથી. મોટા પ્રાણીનો પણ શિકાર કરી શકે છે.
જંગલી કૂતરા જ્યારે માણસને જુએ છે ત્યારે તીણી સીટી જેવો અવાજ કાઢી અને એકબીજાને સાવચેત કરે છે. શિકારને સંપુર્ણપણે ખાઇ જતા હોઇ,મોટા હાડકાઓ સિવાય કશુંજ બચતું નથી. મોટા પ્રાણીનો પણ શિકાર કરી શકે છે.


{{commons|Cuon alpinus}}
{{commons|Cuon alpinus}}

૨૨:૩૮, ૧૦ માર્ચ ૨૦૧૨ સુધીનાં પુનરાવર્તન

(આ લેખ 'ભારતીય જંગલી કૂતરા' (ધોલ) વિશે છે)

ધોલ (Cuon alpinus), જે એશિયન જંગલી કૂતરો, ભારતીય જંગલી કૂતરો કે રાતો કૂતરો તરીકે પણ ઓળખાય છે.

ધોલનો ફેલાવો
જંગલી કૂતરો
જંગલી કૂતરો
સ્થાનિક નામજંગલી કૂતરો,ધોલ
અંગ્રેજી નામINDIAN WILD DOG, DHOLE
વૈજ્ઞાનિક નામCuon alpinus
લંબાઇ૯૦ સેમી.
ઉંચાઇ૫૦ સેમી.
વજન૨૦ કિલો
સંવનનકાળનવેમ્બર, ડીસેમ્બર
ગર્ભકાળ૬૫ થી ૭૦ દિવસ, ૪ થી ૬ બચ્ચા
પુખ્તતા૧૨ માસ
દેખાવદેશી કૂતરા જેવો દેખાવ,વરૂ અને શિયાળ વચ્ચેનું કદ, શરીર લાલાશ પડતા ભુખરા રંગનું,પુંછડી જાડી વાળવાળી અને ગોળ કાન હોય છે.
ખોરાકગમેતે પ્રાણી,મોટાભાગે હરણકુળનાં પ્રાણીઓ અને જંગલી ભુંડ.
વ્યાપવાંસદા અને ડાંગનાં જંગલ વિસ્તારમાં, શૂલપાણેશ્વર અભયારણ્યમાં પહેલાં જોવા મળતા,હવે ત્યાં અસ્તિત્વ નથી.
રહેણાંકજંગલ વિસ્તાર,કોતરો,નદીનાં કાંઠે.
ઉપસ્થિતિ ના ચિન્હોતીણી સીટી જેવા સમુહ અવાજો.
નોંધ
આ માહિતી 'વન વિભાગ ગુજરાત' દ્વારા પ્રકાશીત "ગુજરાતના સસ્તન વન્ય પ્રાણીઓ" પુસ્તક,પાના ક્રમાંક-૧૩ ના આધારે અપાયેલ છે.


વર્તણુક

જંગલી કૂતરા જ્યારે માણસને જુએ છે ત્યારે તીણી સીટી જેવો અવાજ કાઢી અને એકબીજાને સાવચેત કરે છે. શિકારને સંપુર્ણપણે ખાઇ જતા હોઇ,મોટા હાડકાઓ સિવાય કશુંજ બચતું નથી. મોટા પ્રાણીનો પણ શિકાર કરી શકે છે.