છત્તીસગઢ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
નાનું r2.6.4) (રોબોટ ફેરફાર: as:ছত্তীছগড় |
નાનું r2.7.1) (રોબોટ ફેરફાર: kn:ಛತ್ತೀಸ್ಘಡ್ |
||
લીટી ૮૬: | લીટી ૮૬: | ||
[[ja:チャッティースガル州]] |
[[ja:チャッティースガル州]] |
||
[[ka:ჩხატისგარჰი]] |
[[ka:ჩხატისგარჰი]] |
||
[[kn:ಛತ್ತೀಸ್ಘಡ್ |
[[kn:ಛತ್ತೀಸ್ಘಡ್]] |
||
[[ko:차티스가르 주]] |
[[ko:차티스가르 주]] |
||
[[la:Chhattisgarh]] |
[[la:Chhattisgarh]] |
૨૩:૦૯, ૧૬ માર્ચ ૨૦૧૨ સુધીનાં પુનરાવર્તન
છત્તીસગઢ મધ્ય પ્રદેશમાંથી વિભાજીત થયેલું ભારતનું એક નવું રાજ્ય છે. તેની સ્થાપના નવેમ્બર ૧, ૨૦૦૦ માં કરવામાં આવી હતી. રાયપુર (છત્તીસગઢ) તેનું પાટનગર છે. આ રાજ્યમાં કુલ ૧૬ જિલ્લાઓ આવેલા છે.
છત્તીસગઢ રાજ્યના જિલ્લાઓ
- કવર્ધા જિલ્લો
- કાંકેર જિલ્લો (ઉત્તર બસ્તર)
- કોરબા જિલ્લો
- કોરિયા જિલ્લો
- જશપુર જિલ્લો
- જાંજગીર-ચમ્પા જિલ્લો
- દંતેવાડા જિલ્લો (દક્ષિણ બસ્તર)
- દુર્ગ જિલ્લો
- ધમતરી જિલ્લો
- બિલાસપુર જિલ્લો, છત્તીસગઢ
- બસ્તર જિલ્લો
- મહાસમન્દ જિલ્લો
- રાજનાંદગાંવ જિલ્લો
- રાયગઢ જિલ્લો
- રાયપુર જિલ્લો
- સરગુજા જિલ્લો
આ પણ જુઓ
બાહ્ય કડીઓ
- છત્તીસગઢ સ્થાનીક ધંધાકીય ડીરેક્ટરી Live Search Free Listing
- છત્તીસગઢ સ્થાવર મિલકત પોર્ટલ Free Listing
- છત્તીસગઢના મુખ્ય મથક રાયપુર વિશે વિડિયો દરેક શ્રેણીમાં
- છત્તીસગઢ પોસ્ટ
- છત્તીસગઢ અને તેના પાટનગર રાયપુર વિશે વિગતવાર માહિતી
- છત્તીસગઢ વિશે માહિતી
- છત્તીસગઢના લોકો વિશેનું જાળસ્થળ
- છત્તીસગઢ પ્રવાસન વિભાગનું જાળસ્થળ
- છત્તીસગઢ સમાચાર
- છત્તીસગઢ અને તેની નજીકનાં સ્થળોની સહેલ કરવા જતા સહેલાણીઓ માટે વિકિટ્રાવેલ પર ઉપયોગી માહિતી
આ લેખ ભૂગોળ વિષયક લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |