એપ્રિલ ૨૯: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
નાનું r2.6.4) (રોબોટ ફેરફાર: kk:29 сәуір
નાનું r2.7.1) (રોબોટ ફેરફાર: ne:२९ अप्रिल
લીટી ૧૧૭: લીટી ૧૧૭:
[[nds:29. April]]
[[nds:29. April]]
[[nds-nl:29 april]]
[[nds-nl:29 april]]
[[ne:२९ एप्रील]]
[[ne:२९ अप्रिल]]
[[new:अप्रिल २९]]
[[new:अप्रिल २९]]
[[nl:29 april]]
[[nl:29 april]]

૧૩:૩૨, ૭ એપ્રિલ ૨૦૧૨ સુધીનાં પુનરાવર્તન

૨૯ એપ્રિલનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૧૯મો (લિપ વર્ષ દરમ્યાન ૧૨૦મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૪૬ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

  • ૧૯૫૧ - તિબેટ પર ચીનનાં કબ્જા વિશે હંગામી સંધિ સાથે,તિબેટિયન પ્રતિનિધી મંડળ ચીનની સરકારને મળ્યું.
  • ૧૯૬૫ – 'પાકિસ્તાન અંતરિક્ષ અને ઉચ્ચ વાયુમંડળ અનુસંધાન આયોગ' (SUPARCO) દ્વારા,'રેહબર શ્રેણી'નાં સાતમાં રોકેટનું (rocket) સફળતા પૂર્વક પ્રક્ષેપણ કરાયું.
  • ૧૯૯૧ – દક્ષિણ બાંગ્લાદેશનાં ચિત્તાગોંગ જિલ્લામાં,૧૫૫ માઇલ/કલાકની ઝડપનું વાવાઝોડું (cyclone) ત્રાટક્યું,જેમાં ૧,૩૮,૦૦૦ લોકોની જાનહાની થઇ અને અંદાજે ૧ કરોડ લોકો બેઘર બન્યા.
  • ૨૦૧૧ – બ્રિટનના રાજકુમાર પ્રિન્સ વિલિયમના કેથરિન મિડલટન (કેટ) સાથે લગ્ન

જન્મ

  • ૧૯૩૬ – ઝુબિન મહેતા (Zubin Mehta), ભારતીય મુળનાં વાદ્યવૃંદ સંચાલક.
  • ૧૯૬૬ - ફિલ ટફનેલ, ઇંગ્લીશ ક્રિકેટર
  • ૧૯૭૦ - આન્દ્રે અગાસી, અમેરીકન ટેનિસ ખેલાડી
  • ૧૯૮૩: નેહલ્ શાહ્ પટેલ્, મુંબઇ મા જન્મેલ્ એક્ ઇન્ફોર્મૅશન્ ટેક્નોલોજિ તજગ્ન્ય.

અવસાન

તહેવારો અને ઉજવણીઓ

બાહ્ય કડીઓ