પેરિસ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
નાનું r2.7.2) (રોબોટ ઉમેરણ: map-bms:Paris
નાનું રોબોટ હટાવ્યું: map-bms:Paris (deleted)
લીટી ૧૧૮: લીટી ૧૧૮:
[[lt:Paryžius]]
[[lt:Paryžius]]
[[lv:Parīze]]
[[lv:Parīze]]
[[map-bms:Paris]]
[[mg:Paris]]
[[mg:Paris]]
[[mhr:Париж]]
[[mhr:Париж]]

૧૦:૧૭, ૮ એપ્રિલ ૨૦૧૨ સુધીનાં પુનરાવર્તન

પેરિસ (en:Paris, અંગ્રેજી ઉચ્ચારણ પૅરિસ, ફ઼્રાંસિસી ઉચ્ચારણ : પારી) ફ્રાન્સ દેશનું સૌથી મોટું શહેર અને તેની રાજધાનીનું શહેર છે. એટલું જ નહીં, પૅરિસ શહેરને દુનિયાનાં સૌથી સુંદર શહેરો પૈકીનું એક તેમ જ દુનિયાભરની ફેશન અને ગ્લેમરની રાજધાની માનવામાં આવે છે. આ શહેરમાં દુનિયાભરમાં સૌથી મશહૂર મીનાર ઍફીલ ટાવર (ફ઼્રાંસિસી : તૂર એફિલ) આવેલો છે.

આ પણ જુઓ