નેધરલેંડ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
નાનું r2.7.2+) (રોબોટ ઉમેરણ: chr:ᏛᏥᏱ
નાનું r2.7.1) (રોબોટ ફેરફાર: mdf:Недерлантт
લીટી ૮૨: લીટી ૮૨:
[[શ્રેણી:દેશ]]
[[શ્રેણી:દેશ]]
[[શ્રેણી:ભૂગોળ]]
[[શ્રેણી:ભૂગોળ]]

[[vep:Alamad]]


[[ace:Beulanda]]
[[ace:Beulanda]]
લીટી ૧૯૯: લીટી ૨૦૧:
[[lv:Nīderlande]]
[[lv:Nīderlande]]
[[map-bms:Landa]]
[[map-bms:Landa]]
[[mdf:Недерлатт]]
[[mdf:Недерлантт]]
[[mhr:Нидерланде]]
[[mhr:Нидерланде]]
[[mi:Hōrana]]
[[mi:Hōrana]]
લીટી ૨૮૩: લીટી ૨૮૫:
[[uz:Niderlandlar]]
[[uz:Niderlandlar]]
[[vec:Paéxi Basi]]
[[vec:Paéxi Basi]]
[[vep:Alamad]]
[[vi:Hà Lan]]
[[vi:Hà Lan]]
[[vls:Holland]]
[[vls:Holland]]

૦૨:૦૭, ૧૧ એપ્રિલ ૨૦૧૨ સુધીનાં પુનરાવર્તન

નેધરલેંડની રાજાશાહી

Koninkrijk der Nederlanden
નેધર્લેંડ્સનો ધ્વજ
ધ્વજ
નેધર્લેંડ્સ નું રાજચિહ્ન
રાજચિહ્ન
સૂત્ર: Je Maintiendrai
જે મેનટિયેનડ્રાઈ મને અનુમોદિત કરવું જોઇએ
રાષ્ટ્રગીત: Wilhelmus van Nassouwe
Location of નેધર્લેંડ્સ
રાજધાનીએમસ્ટરડેમ1
સૌથી મોટું શહેરએમસ્ટરડેમ
અધિકૃત ભાષાઓડચ2
સરકારParliamentary democracy
Constitutional monarchy
બીટ્રીક્ષ
જેન પીટર બાલ્કેન્ડે
સ્વતંત્રતા 
• જાહેર
જુલાઈ ૨૬, ૧૫૮૧
• માન્યતા
January 30, 1648 (by Spain)
• જળ (%)
૧૮.૪૧%
વસ્તી
• જુલાઈ ૨૦૦૫ અંદાજીત
૧૬,૨૯૯,૦૦૦ (૫૯મો)
• ૨૦૦૧ વસ્તી ગણતરી
૧૬,૧૦૫,૨૮૫
GDP (PPP)૨૦૦૬ અંદાજીત
• કુલ
૬૨૫.૨૭૧ billion (૨૩મો)
• Per capita
$ ૩૦,૫૦૦ (૧૫મો)
માનવ વિકાસ દર (HDI) (2003)0.943
very high · 12th
ચલણEuro 3 (€ EUR)
સમય વિસ્તારUTC+1 (CET)
• ઉનાળુ (DST)
UTC+2 (CEST)
ટેલિફોન કોડ31
ઇન્ટરનેટ ડોમેઇન (TLD).nl
1 The Hague is the seat of the government
2 In Friesland the Frisian language is also an official language, and Low Saxon and Limburgish are officially recognised as regional languages
3 Prior to 2001: Dutch Guilder (ƒ NLG)


નેધરલેંડ જેને હોલેંડના નામથી પણ ઓળખવામાં આવે છે, તે યુરોપ ખંડ નો એક પ્રમુખ દેશ છે. યુરોપીય સંઘ ના સદસ્ય એવા આ દેશની રાજધાની એમસ્ટરડેમ શહેર છે. હેગ અથવા દેન હાગ અહીંનું બીજુ પ્રમુખ શહેર છે.

ભૌગોલિક

ચિત્ર:Windmill NL.jpg
પવનચક્કી

નેધરલેંડ - જર્મનીની પશ્ચીમમાં, ડેનમાર્કની દક્ષીણમાં અને બેલ્જિઅમની ઉત્તરમાં સ્થિત છે. નેધરલેંડની પશ્ચીમી સરહદ દરિયાઇ કાંઠો છે. આ દેશનો પાણી સાથે અજબનો સબંધ છે. આખા દેશને મોટી અને નાની કેનાલ દ્વારા આવરી લેવામાં આવ્યું છે. નેધરલેંડની મોટાભાગની જમીન દરિયાઇ સપાટીથી નીચે છે.

નેધરલેંડની આબોહવા - ભૌગોલિક પરિસ્થિતીને કારણે - વિશ્વની સૌથી ચંચળ આબોહવામાંથી એક છે. ફ્ક્ત વધતી-ઘટતી દરિયાઇ સપાટી જ નહિ, અહિંની નદિઓની સપાટી તથા વાતાવરણ પણ સતત બદલાતું રહે છે.

ડેલ્ટા પ્રોજેક્ટ

ઇ.સ.૧૯૫૩માં આવેલા વિનાશક પૂર પછી ૧૯૫૮માં મોટે પાયે "ડેલ્ટા પ્રોજેક્ટ" શરુ કરવામાં આવ્યો, જે ૨૦૦૨માં પૂર્ણ થયો. આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ - "સીલેંડ પ્રોવિન્સ" ને ઉત્તરી સમુદ્રના પ્રકોપથી બચાવવા માટે હતો.

બાહ્ય કડી