તરબૂચ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
નાનું r2.7.1) (રોબોટ ઉમેરણ: war:Pakwan
નાનું r2.7.1) (રોબોટ ઉમેરણ: chy:Nêxo'mévéhe
લીટી ૪૪: લીટી ૪૪:
[[ca:Síndria]]
[[ca:Síndria]]
[[chr:ᎬᎩᏍᏗ]]
[[chr:ᎬᎩᏍᏗ]]
[[chy:Nêxo'mévéhe]]
[[da:Vandmelon]]
[[da:Vandmelon]]
[[de:Wassermelone]]
[[de:Wassermelone]]

૧૯:૪૩, ૨૯ એપ્રિલ ૨૦૧૨ સુધીનાં પુનરાવર્તન

તરબૂચ
વૈજ્ઞાનિક વર્ગીકરણ
Kingdom: Plantae
(unranked): સપુષ્પ વનસ્પતિ
(unranked): દ્વિદળી
(unranked): રોઝિડ્સ
Order: ક્યુકરબિટેલ્સ
Family: ક્યુકરબિટેસી
Genus: સિટ્રુલસ (Citrullus)
Species: લેનેટસ (C. lanatus)
દ્વિનામી નામ
સિટ્રુલસ લેનેટસ (Citrullus lanatus)
કાર્લ પિટર થન્બર્ગ (Thunb)

તરબૂચ (વૈજ્ઞાનિક નામ: સિટ્રુલસ લેનેટસ-Citrullus lanatus Thunb.), ક્યુકરબિટેસી કુળ (કોળા, દૂધી વગેરેનું કુળ)નું ફળ છે. તે જમીન પર પથરાયેલા વેલા પર ઉગે છે, જેનું મૂળ ઉદ્ભવ સ્થાન આફ્રિકા ખંડના દક્ષિણના દેશોને માનવામાં આવે છે. વનસ્પતિશાસ્ત્રની ભાષામાં પેપો ફળ તરિકે ઓળખાતા વિશિષ્ટ પ્રકારનું આ ફળ છે, જે ખુબ જાડી છાલ અને રસાળ ગર ધરાવે છે. અધોજાયી અંડાશયમાંથી પરિણમતાં આ પેપો ફળ ક્યુકરબિટેસી કુળની લાક્ષણિકતા છે. તરબૂચ પણ પેપો ફળ હોવાને કારણે જાડી લીલી કે ઘાટી અને આછી લીલી તથા પીળી ઝાંયવાળા ચટાપટા ધરાવતી છાલ, જે અંદરની તરફ સફેદ હોય છે, તથા મધ્યમાં અનેક બીજ પથરાયેલો લાલ રંગનો રસાળ મીઠો ગર ધરાવે છે. ફળ તરિકે કે અન્ય ફળોની સાથે કટકા કરીને તેને લગભગ સમગ્ર વિશ્વમાં ખાવામાં આવે છે. [૧]

ભારતમાં તરબૂચની ખેતી કરવામાં આવે છે, અને ખાસ કરીને ગુજરાતમાં મુખ્યત્વે માહિકો, પાહુજા, સુગરબેબી અને ઇન્ડોઅમેરિકા જેવી કંપનીઓનું બિયારણ વાપરવામાં આવે છે.

સંદર્ભ

  1. "Watermelon". મેળવેલ 2011-01-28. CS1 maint: discouraged parameter (link)