ઓગસ્ટ ૨૧: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
નાનું r2.7.2+) (રોબોટ ઉમેરણ: hi:२१ अगस्त |
Luckas-bot (ચર્ચા | યોગદાન) નાનું r2.7.1) (રોબોટ ઉમેરણ: yi:21סטן אויגוסט |
||
લીટી ૧૫૯: | લીટી ૧૫૯: | ||
[[xal:Ноха сарин 21]] |
[[xal:Ноха сарин 21]] |
||
[[xmf:21 მარაშინათუთა]] |
[[xmf:21 მარაშინათუთა]] |
||
[[yi:21סטן אויגוסט]] |
|||
[[yo:21 August]] |
[[yo:21 August]] |
||
[[zh:8月21日]] |
[[zh:8月21日]] |
૦૦:૧૮, ૯ મે ૨૦૧૨ સુધીનાં પુનરાવર્તન
૨૧ ઓગસ્ટનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૩૩મો (લિપ વર્ષ દરમ્યાન ૨૩૪મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૩૨ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ
- ૧૭૭૦ – જેમ્સ કૂકે ઔપચારીક રૂપે પૂર્વ ઓસ્ટ્રેલિયા પર ગ્રેટ બ્રિટનનો દાવો કરી અને તેને 'ન્યુ સાઉથ વેલ્સ' નામ પ્રદાન કર્યું.
- ૧૯૧૧ – મોનાલિસા (એક ઉત્કૃષ્ટ ચિત્ર)ની, 'લૂવ્ર સંગહાલય'નાંજ એક કર્મચારી દ્વારા ચોરી કરાઇ.
- ૧૯૮૬ – કેમેરૂનનાં જ્વાળામૂખીય તળાવ 'લેઇક ન્યોસ'માંથી અંગારવાયુ (કાર્બન ડાયોકસાઇડ) ફૂટી પડ્યો, જેનાથી ૨૦ કિમી.નાં વિસ્તારમાં ૧,૮૦૦ કરતા વધુ લોકોની જાનહાની થઇ.
જન્મ
- ૧૯૭૮ – ભુમિકા ચાવલા, ભારતીય અભિનેત્રી
અવસાન
- ૨૦૦૬ – ઉસ્તાદ બિસ્મિલ્લા ખાન, ભારતીય સંગીતકાર,શરણાઇ વાદક (જ. ૧૯૧૬)
તહેવારો અને ઉજવણીઓ
બાહ્ય કડીઓ
વિકિમીડિયા કૉમન્સ પર August 21 વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.