કારતક: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
Sushant savla (ચર્ચા | યોગદાન) sufficient Info available -converted to stub |
નાનું રોબોટ ઉમેરણ: de:Kartik, mr:कार्तिक, ne:कात्तिक, or:କାର୍ତ୍ତିକ, pnb:کاتک |
||
લીટી ૨૦: | લીટી ૨૦: | ||
[[bn:কার্তিক]] |
[[bn:কার্তিক]] |
||
[[de:Kartik]] |
|||
[[en:Kartika (month)]] |
[[en:Kartika (month)]] |
||
[[hi:कार्तिक]] |
[[hi:कार्तिक]] |
||
[[mr:कार्तिक]] |
|||
[[ne:कात्तिक]] |
|||
[[nl:Kaartika]] |
[[nl:Kaartika]] |
||
[[or:କାର୍ତ୍ତିକ]] |
|||
[[pnb:کاتک]] |
|||
[[te:కార్తీకమాసము]] |
[[te:కార్తీకమాసము]] |
૦૦:૨૨, ૨૮ મે ૨૦૧૨ સુધીનાં પુનરાવર્તન
આ હિંદુ વૈદિક પંચાગ-વિક્રમ સંવત નો પ્રથમ મહિનો છે. આ મહિના પહેલાં આગલા (વીતી ગયેલા) વર્ષનો આસો મહિનો હોય છે, જ્યારે માગશર મહિનો આ મહિના પછી આવતો મહિનો છે.
આ હિંદુ વૈદિક પંચાગ-શક સંવત નો આઠમો મહિનો છે. આ મહિના પહેલાં આસો મહિનો હોય છે, જ્યારે માગશર મહિનો આ મહિના પછી આવતો મહિનો છે.
કારતક મહિનામાં બેસતું વરસ, ભાઇબીજ, દેવઉઠીઅગિયારસ, દેવદિવાળી જેવા તહેવારો આવે છે.
કારતક મહિનામાં આવતા તહેવારો
- વિક્રમ સંવત કારતક સુદ એકમ : બેસતું વરસ
- વિક્રમ સંવત કારતક સુદ બીજ : ભાઇબીજ
- વિક્રમ સંવત કારતક સુદ પાંચમ : લાભ પાંચમ
- વિક્રમ સંવત કારતક સુદ અગિયારસ : દેવઉઠીઅગિયારસ
- વિક્રમ સંવત કારતક સુદ પૂનમ : દેવદિવાળી / ગુરૂનાનક જયંતિ
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |