૧૦ (અંક): આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
નાનું r2.7.2) (રોબોટ ઉમેરણ: ta:10 (எண்)
નાનું r2.7.2) (રોબોટ ઉમેરણ: uz:10 (son)
લીટી ૧૦૯: લીટી ૧૦૯:
[[tum:Khumi]]
[[tum:Khumi]]
[[uk:10 (число)]]
[[uk:10 (число)]]
[[uz:10 (son)]]
[[ve:Fumi]]
[[ve:Fumi]]
[[vep:10 (lugu)]]
[[vep:10 (lugu)]]

૨૩:૫૨, ૨૭ જૂન ૨૦૧૨ સુધીનાં પુનરાવર્તન

૧૦ (દસ / દશ) એ સંખ્યા બે અંકો ધરાવતી સૌથી નાની સંખ્યા છે. ૧૦ (દસ) નો અંક૯ (નવ અંક) પછી આવતી સંખ્યા અને ૧૧ (અગિયાર અંક) પહેલાં આવતી સંખ્યા છે. મોટાભાગે લોકોને બન્ને હાથની મળીને કુલ ૧૦ આંગળીઓ હોય છે.

દસ એ બેકી સંખ્યા છે. દસ એ શતક (સદી)નો દશમો ભાગ છે.

રોજીંદો ઉપયોગ

  • દશ વસ્તુનો સંગ્રહ (મોટા ભાગે ૧૦ વર્ષ ) દાયકો કહેવાય છે.


ગણીત માં

  • ૧૦ એ વિભાજ્ય અંક છે.તેના મુખ્ય અવયવ ૨ , ૫ અને ૧ છે.