ઉના: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
નાનું 1.38.27.161 (talk)દ્વારા ફેરફરોને Ashok modhvadia દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી �
લીટી ૨૭૫: લીટી ૨૭૫:
[[en:Una, Gujarat]]
[[en:Una, Gujarat]]
[[es:Una (Guyarat)]]
[[es:Una (Guyarat)]]
[[it:Una (Gujarat)]]
[[it:Una (Gujarat)]]amare tya shayam sarovar pan che
je jovalayak che ...
tya khodiyar mataji nu mandir pan che
school pan sari che.



sanosari gaam nanu che pan sundar che ..

૧૮:૩૩, ૨૮ જુલાઇ ૨૦૧૨ સુધીનાં પુનરાવર્તન

ઉના ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના જૂનાગઢ જિલ્લાના મહત્વના ઉના તાલુકામાં આવેલું નગર છે, જે આ તાલુકાનું મુખ્ય મથક પણ છે.


ઉના
—  city  —
ઉનાનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 20°49′N 71°02′E / 20.82°N 71.03°E / 20.82; 71.03
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો જૂનાગઢ
વસ્તી ૫૧,૨૬૦ (૨૦૦૧)
લિંગ પ્રમાણ ૯૭૭ /
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ


[convert: invalid number]

કોડ
  • • પીન કોડ • ૩૬૨૫૬૦
    વાહન • જીજે ૧૧

ભૂગોળ

ઉના મચ્છુન્દ્રી નદી ૨૦.૮૨° N ૭૧.૦૩° E[૧] પર આવેલું સુન્દર્ નગર્ છે.. સમુદ્ર સપાટીથી તેની સરેરાશ ઉંચાઈ ૧૪ મીટર (૪૫ ફૂટ) છે. તેની પશ્ચિમે કોડીનાર અને પૂર્વે રાજુલા આવેલાં છે. કેન્દ્ર શાસિત પ્રદેશ તેની દક્ષિણે આવેલો છે. તે દીવથી ૧૪ કી.મી. દૂર આવેલું છે.

વસ્તી

શહેરની કુલ વસ્તી/(તાલુકાની કુલ વસ્તી) (૨૦૦૧) પુરુષો
%
સ્ત્રીઓ
%
બાળકો
(૬ વર્ષથી નાના) %</small
સાક્ષરતા દર
%
પુરુષ સાક્ષરતા
%
સ્ત્રી સાક્ષરતા
%
રાષ્ટ્રીય સા.દ.
૫૯.૮ %થી
૫૧,૨૬૦ ( ૩૩૦૮૦૯) ૫૧ (૫૦.૫૭) ૪૯ (૪૯.૪૩) ૧૪ (૧૮.૪૪) ૬૭ (૪૫.૨૯) ૭૪ (૫૮.૧૪) ૫૯ (૩૩.૯૭) વધુ (ઓછો)

ઉના જૂનાગઢ જિલ્લાનો સૌથી મોટો તાલુકો છે.

ઉના તાલુકાનાં ગામો

વસ્તી વાળા ૧૩૨ ગામો અને જંગલ વિસ્તાર સહિત ૨૨૦ ગામો તથા નેસડાઓ છે. આ પૈકીના મોટાભાગના ગામોની યાદી નીચે આપેલી છે.

  • ઇટવાયા
  • ઉગ્લા
  • ઉજ્જડીયા
  • ઉંટવાલા
  • ઉના
  • ઉન્ડારી
  • ઉમરવીડી
  • ઉમેજ
  • ઉમેદપરા
  • અંજાર
  • ઓયણા
  • ઓલવન
  • કજારડી
  • કણકીયા
  • કંધાવાળા
  • કનકબારબા
  • કનેક
  • કનેરી
  • કરજાડી
  • કરડાપણ
  • કંસવાળા
  • કંસારી
  • કંસારીયા
  • કાકીડીમોલી
  • કાંધી
  • કાલાપાન
  • કાળીપાત
  • કેશરીયા
  • કોઠારી
  • કોઠારીયા
  • કોડીયા
  • કોબ
  • ખજુરડા
  • ખજુરી
  • ખાખરાવાળી
  • ખાત્રીવાડા
  • ખાન
  • ખાપત
  • ખીલાવાડ
  • ખેડા
  • જસાધાર
  • જાંખરવાડા
  • જાંખીયા
  • જાંજરીયા
  • જાંબુડા
  • જાંબુડી
  • જાંબુપાણી
  • જામવાળા
  • જામવાળી
  • જારાગીલ
  • જીનગર
  • જુડવાદલી
  • ટાડી
  • ટીંબારવા
  • તધોડીયા
  • તપકેશ્વર
  • તાડ
  • તુલસીશામ
  • થોરડી
  • નંદન
  • નંદ્ગાખ
  • નળીયામાંડવી
  • નવાઉગ્લા
  • નવાડેડકીયા
  • નવાબંદર
  • નાગડીયા
  • નાડા
  • નાથાળ
  • નાથેજ
  • નાનામીન્ધા
  • નાનાસમઢીયાળા
  • નાળીયેરીમૌલી
  • નીતલી
  • નેસડા
  • પંખાણ
  • પાટલા(મહાદેવ)
  • પાડાપાદર
  • પાંડેરી
  • પાતાપુર
  • પાનવેડી
  • પારેવા
  • પાલડી
  • પાસવાલા
  • પીછાડીબેલા
  • પીળીયોધુનો
  • મગરડી
  • મહુડા
  • મહોબતપરા
  • માંડવી
  • માણેકપુર
  • માધગામ
  • મેણ
  • મોટાદેશર
  • મોટામીન્ધા
  • મોટાસમઢીયાળા
  • મોટીમોલી
  • મોઠા
  • મોતીસર
  • મોરસુપડાનેસ
  • યાજપુર
  • રણવાસી
  • રતાડ
  • રસુલપરા
  • રાજપુતરાજપરા
  • રાજસ્થાલી
  • રામપરા
  • રામેશ્વર
  • રેવડ
  • લાપ્તણી
  • લામધર
  • લામધાર
  • લુવારીમોલી
  • લેરકા
  • લેરીયા
  • લોઠા
  • વડલી
  • વંન્જારા
  • વરસીંગપુર
  • વાંકાજાબું
  • વાકીદાસ
  • વાંકીયા
  • વાકુંભા(કરજાડી)
  • વાકુંભા(ટાડી)
  • વાકુંભા(ધામણીયા)
  • વાજડી
  • વાડવીયાળા
  • વાણીગલી
  • વાધાટીંબી
  • વાવરદા
  • વાંસોજ
  • વીરાગલી
  • વેલાકોટ
  • શાહદેશર
  • શીલોજ
  • સંજાવપુર
  • સણાખડા
  • સણોસરી
  • સનવાવ
  • સમતેર
  • સરકડીયા
  • સાકરા
  • સાપનેસ
  • સીમર
  • સીમાશી
  • સુદાવી
  • સુલતાનપુર
  • સેન્જાલીયા
  • સૈયદરાજપરા
  • સોખડા
  • સોનદારદા
  • સોનદારદી
  • સોનપરા
  • સોનારી
  • સોનારીયા
  • ભીંગરણ
  • ગીર ગઢડા
  • દૉણ
  • ફાટસર

શિક્ષણ

ઉના જિલ્લાનું મુખ્ય નગરપાલિકા ક્ષેત્ર છે. ઉનાની મુખ્ય શિક્ષણ સંસ્થાઓ,

  • એચ.એમ.વી. કોલેજ ઑફ આર્ટ્સ એન્ડ કોમર્સ
  • મહિલા આર્ટસ કોલેજ
  • કન્યા વિદ્યાલય
  • શાહ એચ.ડી. હાઈસ્કુલ
  • સ્વામીનારાયણ સ્કુલ
  • સેંટ જોસેફ હાઇસ્કુલ
  • શીશુભારતી સ્કુલ
  • શ્રુતી વિદ્યાલય
  • ગાયત્રી સ્કુલ
  • સરકારી શાળાઓ
  • લુવારી મોલી શાળા
  • ગુલિસ્તા હાઇસ્કુલ

વાહનવ્યવહાર

ગુજરાતનાં અન્ય મુખ્ય શહેર જેવાકે વડોદરા, અમદાવાદ, રાજકોટ,જૂનાગઢ, જામનગર, ભાવનગર અને સુરત સાથે ઉના સરકારી અને ખાનગી ક્ષેત્રની બસ સેવા દ્વારા સારી રીતે જોડાયેલું છે. ઉના રાષ્ટ્રીય ધોરી માર્ગ ૮ઈ પર આવેલું છે. આ માર્ગ ભાવનગરને સોમનાથ સાથે જોડે છે.

જોવાલાયક સ્થળો

૧.મોટા પીરની દરગાહ ૨.દીવ -૧૨ કિ.મિ. ૩.તુલશીશ્યામ ૩૦ કિ.મિ.શ્યામ ભગવાન ૪.અંજાર - જૈન દેરાસર ૫.શાણાવાકિયા -ગુફાઓ ૬.તપોવન આશ્રમ -હનુમાનજી મદિર ૭.જામવાળા-જમ્જિર ધોધ ૮.દેલવડા - સાંઇધામ ૮.દેલવાડાના ઝુલતા મીનારા ૯.કરબલા શરીફ ૧૦.બાણેજ ૧૧.દ્રોણેશ્વ્રર ૧૨.ગુપ્ત પ્રયાગ-પ્રયાગરાયજી મંદિર-મહા પ્રભુજીની બેઠક ૧૩.અહેમદપુર માંડવી બીચ ૧૪.ખોડીયાર મદિર-આમોદ્રા રોડ

સંદર્ભ

  1. Falling Rain Genomics, Inc - Una

બાહ્ય કડીઓ

ઉના તાલુકા પંચાયતનું અધિકૃત જાળસ્થળamare tya shayam sarovar pan che je jovalayak che ... tya khodiyar mataji nu mandir pan che school pan sari che.


sanosari gaam nanu che pan sundar che ..