બિંદુ (અભિનેત્રી): આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
No edit summary
નાનું સુધારો + શ્રેણીઓ ઉમેરી...
લીટી ૧: લીટી ૧:
{{સુધારો}}
બિંદુ વીતેલા હિન્દી ફિલ્મ જમાનાની ગુજરાતી મૂળ ધરાવતી અભિનેત્રી છે.એમનો jnm17 જાન્યુઆરી ૧૯૫૧ માં વલસાડ નાં 'હનુમાન ભાગડા' નામનાં ગામમાં જુના ફિલ્મ પ્રોડ્યુસર નાનુભાઈ દેસાઈ અને નાટ્ય અભિનેત્રી જ્યોત્સના દેસાઈ ને ત્યાં થયો હતો.એમણે ૧૬૦ થી પણ વધારે ફિલ્મો માં અભિનય કર્યો છે અને સહાયક અભિનેત્રી તરીકે થોડા પુરસ્કાર પણ જીત્યા છે.'અનપઢ' નામ ની ફિલ્મ માં માલા સિંહા ની દીકરી તરીકે અભિનય ની એમણે શરૂઆત કરી હતી પણ 'દો રાસ્તે' અને 'ઇત્તેફાક' નામ ની ફિલ્મોથી વધારે જાણીતા થયા હતા.'અભિમાન' ફિલ્મ માં સહાયક અભિનેત્રી તરીકેનો પુરસ્કાર એમને મળ્યો હતો.એમના પિતા નાનુભાઈ દેસાઈ નું અકાળે અચાનક અવસાન થતા મોટી દીકરી તરીકે આખા કુટુંબનાં ભરણ પોષણની જવાબદારી એમના પર આવી પડી હતી.એમના ફિલ્મોનાં અમુક પાત્રો ને કારણે એમની ઘણી ટીકા થઇ હતી પણ એમના પતિ શ્રી ચંપકલાલ ઝવેરી એ એમની સફળતા માટે પુરો સાથ આપ્યો હતો.ગુજરાતી ફિલ્મ 'તાના રીરી' માં એમણે જોરદાર અભિનય કર્યો હતો.આશા પારેખે બનાવેલી 'જ્યોતિ' શ્રેણી નાં એક એપિસોડ માં પણ એમણે અભિનય નાં અજવાળા પાથર્યા હતા.બિંદુ આજે પણ અવસરે અમુક ફ્ન્કશનો માં હાજરી આપે છે.

{{સ્ટબ}}

[[શ્રેણી:અભિનેત્રી]]
[[શ્રેણી:ગુજરાતી કલાકાર]]

૨૧:૫૪, ૫ સપ્ટેમ્બર ૨૦૧૨ સુધીનાં પુનરાવર્તન