વાંસદા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
નાનું Robot: Automated text replacement (-માહિતિ +માહિતી) |
|||
લીટી ૧૫: | લીટી ૧૫: | ||
* [http://navsaridp.gujarat.gov.in/Navsari/taluka/vansda/index.htm વાંસદા તાલુકા પંચાયતનું જાળસ્થળ] |
* [http://navsaridp.gujarat.gov.in/Navsari/taluka/vansda/index.htm વાંસદા તાલુકા પંચાયતનું જાળસ્થળ] |
||
* [http://www.ourvillageindia.org/Place.aspx?PID=160666 વાંસદા તાલુકા વિશે |
* [http://www.ourvillageindia.org/Place.aspx?PID=160666 વાંસદા તાલુકા વિશે માહિતી] |
||
* [http://www.gujarattourism.com/showpage.aspx?contentid=264 ગુજરાત પ્રવાસન નિગમના જાળસ્થળ પર વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન ( વન્ય પ્રાણી અભયારણ્ય) વિશે માહિતી] |
* [http://www.gujarattourism.com/showpage.aspx?contentid=264 ગુજરાત પ્રવાસન નિગમના જાળસ્થળ પર વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન ( વન્ય પ્રાણી અભયારણ્ય) વિશે માહિતી] |
||
* [http://www.fallingrain.com/world/IN/9/Vansada.html વાંસદા નગર વિશે માહિતી ફોલીંગરેઇન ડોટકોમ પર] |
* [http://www.fallingrain.com/world/IN/9/Vansada.html વાંસદા નગર વિશે માહિતી ફોલીંગરેઇન ડોટકોમ પર] |
૦૨:૨૬, ૧૭ ઓક્ટોબર ૨૦૧૨ સુધીનાં પુનરાવર્તન
વાંસદા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના નવસારી જિલ્લાનો એક તાલુકો તેમ જ આઝાદી પહેલાંનું એક રજવાડું છે. આસપાસના ગીચ વાંસના જંગલોને કારણે વાંસદા નામ પડયું હતું. કાવેરી નદીના કિનારે આવેલ વાંસદા નગરની સ્થાપના રાજાએ કરી હતી.
મહત્વના સ્થળો
- રાજમહેલ
- ઘડિયાળ ટાવર
- કોટેજ હોસ્પિટલ
- ટાઉન હોલ
- પ્રતાપ હાઇસ્કૂલ
- વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન ( વન્ય પ્રાણી અભયારણ્ય)
- જલારામ મંદિર
બાહ્ય કડીઓ
- વાંસદા તાલુકા પંચાયતનું જાળસ્થળ
- વાંસદા તાલુકા વિશે માહિતી
- ગુજરાત પ્રવાસન નિગમના જાળસ્થળ પર વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન ( વન્ય પ્રાણી અભયારણ્ય) વિશે માહિતી
- વાંસદા નગર વિશે માહિતી ફોલીંગરેઇન ડોટકોમ પર
- ગુજરાત પ્લસ ડોટકોમ પર વાંસદા વન્ય પ્રાણી રાષ્ટ્રીય ઉદ્યાન વિશે માહિતી
- સરકારી કોલેજ, વાંસદાનું જાળસ્થળ
- વાંસદા રાજ્ય (રજવાડું) વિશે માહિતી
વાંસદા તાલુકામાં આવેલાં ગામો
|
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |