સભ્ય:Maharshi675: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
Maharshi675 (ચર્ચા | યોગદાન) No edit summary |
Maharshi675 (ચર્ચા | યોગદાન) No edit summary |
||
લીટી ૧: | લીટી ૧: | ||
મારુ નામ મહર્ષિ દિલિપકુમાર મહેતા. મુળ વતન [[ભાવનગર]] પરંતુ હાલ [[જર્મની]] નુ [[સ્ટુટગાર્ટ]] શહેર. માતૃભાષા ગુજરાતી પ્રત્યે અનન્ય પ્રેમ! જય હિંન્દ! |
મારુ નામ મહર્ષિ દિલિપકુમાર મહેતા. મુળ વતન [[ભાવનગર]] પરંતુ હાલ [[જર્મની]] નુ [[સ્ટુટગાર્ટ]] શહેર. માતૃભાષા ગુજરાતી પ્રત્યે અનન્ય પ્રેમ! જય હિંન્દ! |
||
'''થોડું વિગતે:''' |
|||
'''નામ:''' મહર્ષિ દિલિપકુમાર મહેતા (મેતા) |
|||
'''ઉંમરઃ''' |
|||
શારીક દ્રષ્ટિએ ૩૫ |
|||
માનસીક દ્રષ્ટિએ ૧૫ |
|||
વાસ્તવિક (આજરોજ) ૨૬ |
|||
'''જાતી:''' મનુષ્ય (વાનરોની ઉત્ક્રાંતીનુ હકારાત્મક પરિણામ) |
|||
'''પેટા જાતી:''' નર (વાનરમાંથી 'વા' એટલેકે હવા કાઢિ નાખવાથી શેષ વધતું સ્વરુપ) |
|||
'''વ્યવસાય:''' |
|||
મુખ્યતઃ આરામ |
|||
અંશતઃ નોકરી (કરી કરી પણ 'નો'કરી) |
|||
પ્રાકૃતઃ લેખક |
|||
--------------- |
|||
ફલતઃ સાપેક્ષ ગરીબી |
૨૦:૩૧, ૩૦ જૂન ૨૦૦૮ સુધીનાં પુનરાવર્તન
મારુ નામ મહર્ષિ દિલિપકુમાર મહેતા. મુળ વતન ભાવનગર પરંતુ હાલ જર્મની નુ સ્ટુટગાર્ટ શહેર. માતૃભાષા ગુજરાતી પ્રત્યે અનન્ય પ્રેમ! જય હિંન્દ!
થોડું વિગતે:
નામ: મહર્ષિ દિલિપકુમાર મહેતા (મેતા)
ઉંમરઃ
શારીક દ્રષ્ટિએ ૩૫ માનસીક દ્રષ્ટિએ ૧૫ વાસ્તવિક (આજરોજ) ૨૬
જાતી: મનુષ્ય (વાનરોની ઉત્ક્રાંતીનુ હકારાત્મક પરિણામ)
પેટા જાતી: નર (વાનરમાંથી 'વા' એટલેકે હવા કાઢિ નાખવાથી શેષ વધતું સ્વરુપ)
વ્યવસાય:
મુખ્યતઃ આરામ અંશતઃ નોકરી (કરી કરી પણ 'નો'કરી) પ્રાકૃતઃ લેખક --------------- ફલતઃ સાપેક્ષ ગરીબી