રોલા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
No edit summary
HarshBot (ચર્ચા | યોગદાન)
નાનું Robot: Removing from શ્રેણી:ગુજરાતનાં ગામો
લીટી ૫: લીટી ૫:
{{સ્ટબ}}
{{સ્ટબ}}


[[શ્રેણી:ભૂગોળ]]
[[શ્રેણી:ગુજરાતનાં ગામો]]
[[શ્રેણી:ગુજરાતનાં ગામો]]
[[શ્રેણી:વલસાડ જિલ્લો]]
[[શ્રેણી:વલસાડ જિલ્લો]]

૧૭:૦૧, ૧ નવેમ્બર ૨૦૧૨ સુધીનાં પુનરાવર્તન

રોલા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં સૌથી છેલ્લા આવતા વલસાડ જિલ્લામાં આવેલા કુલ ૫ (પાંચ) તાલુકાઓ પૈકીના એક એવા વલસાડ તાલુકાનું મહત્વનું ગામ છે. રોલા ગામમાં આંગણવાડી, પ્રાથમિક શાળા, દુધની ડેરી, પંચાયતઘર જેવી સગવડો ઉપલબ્ધ થયેલ છે. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજુરી તેમ જ પશુપાલન છે.

આ ગામથી નજીકનું હવાઇમથક દક્ષિણ દિશામાં મુંબઇ તેમ જ ઉત્તર દિશામાં સુરત ખાતે આવેલું છે.