ઉર્દૂ ભાષા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
નાનું r2.7.1) (રોબોટ ફેરફાર: pa:ਉਰਦੂ
નાનું r2.7.1) (રોબોટ ફેરફાર: pa:ਉਰਦੂ ਭਾਸ਼ਾ
લીટી ૯૩: લીટી ૯૩:
[[no:Urdu]]
[[no:Urdu]]
[[oc:Ordo]]
[[oc:Ordo]]
[[pa:ਉਰਦੂ]]
[[pa:ਉਰਦੂ ਭਾਸ਼ਾ]]
[[pi:उर्दू भाषा]]
[[pi:उर्दू भाषा]]
[[pl:Język urdu]]
[[pl:Język urdu]]

૨૧:૨૭, ૩ નવેમ્બર ૨૦૧૨ સુધીનાં પુનરાવર્તન

ઉર્દુ ભાષા એ ઇન્ડો-યુરોપિયન કુળનાં ઇન્ડો-ઇરાનિયન સમુહનાં પેટા સમુહ મધ્ય ઇન્ડો-આર્યન સમુહની ભાષા છે. ઉર્દુ ભારતની અધિકૃત ભાષાઓ માં સમાવિષ્ટ છે, તે પાકિસ્તાનની પણ અધિકૃત ભાષા છે. તેનો શબ્દકોષ પર્શિયન ભાષા, અરેબિક ભાષા અને ટર્કિશ ભાષા માંથી વિકસિત થયેલ છે, જે 'ખરી બોલી' થી પ્રભાવિત છે. મુઘલ સામ્રાજ્ય દરમિયાન, સને ૧૫૨૬-૧૮૫૮ નાં સમયમાં, દક્ષિણ એશિયામાં આ ભાષાનો વિકાસ થયો.[૧]

વિશ્વમાં લગભગ ૬ થી ૮ કરોડ લોકો ઉર્દુ (ખરી બોલી) ભાષીઓ છે.

બાહ્ય કડીઓ

સંદર્ભ

  1. http://www.urducouncil.nic.in/pers_pp/index.htm ઉર્દુ,ઔતિહાસિક પરિપ્રેક્ષ્યમાં

ઢાંચો:Link FA