કારતક: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
નાનુંNo edit summary
લીટી ૨૮: લીટી ૨૮:
[[or:କାର୍ତ୍ତିକ]]
[[or:କାର୍ତ୍ତିକ]]
[[pnb:کاتک]]
[[pnb:کاتک]]
[[ru:Картика]]
[[te:కార్తీకమాసము]]
[[te:కార్తీకమాసము]]
[[uk:Картіка]]

૦૩:૨૬, ૧૫ ડિસેમ્બર ૨૦૧૨ સુધીનાં પુનરાવર્તન

આ હિંદુ વૈદિક પંચાગ-વિક્રમ સંવત નો પ્રથમ મહિનો છે. આ મહિના પહેલાં આગલા (વીતી ગયેલા) વર્ષનો આસો મહિનો હોય છે, જ્યારે માગશર મહિનો આ મહિના પછી આવતો મહિનો છે.
આ હિંદુ વૈદિક પંચાગ-શક સંવત નો આઠમો મહિનો છે. આ મહિના પહેલાં આસો મહિનો હોય છે, જ્યારે માગશર મહિનો આ મહિના પછી આવતો મહિનો છે.

કારતક મહિનામાં બેસતું વરસ, ભાઇબીજ, દેવઉઠીઅગિયારસ, દેવદિવાળી જેવા તહેવારો આવે છે.

કારતક મહિનામાં આવતા તહેવારો

  • વિક્રમ સંવત કારતક સુદ એકમ  : બેસતું વરસ
  • વિક્રમ સંવત કારતક સુદ બીજ  : ભાઇબીજ
  • વિક્રમ સંવત કારતક સુદ પાંચમ  : લાભ પાંચમ
  • વિક્રમ સંવત કારતક સુદ અગિયારસ  : દેવઉઠીઅગિયારસ
  • વિક્રમ સંવત કારતક સુદ પૂનમ  : દેવદિવાળી / ગુરૂનાનક જયંતિ