વાંસદા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
નાનું Robot: Automated text replacement (-માહિતિ +માહિતી)
લીટી ૧૧: લીટી ૧૧:
* [[વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન]] ( વન્ય પ્રાણી અભયારણ્ય)
* [[વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન]] ( વન્ય પ્રાણી અભયારણ્ય)
* જલારામ મંદિર
* જલારામ મંદિર
* અજમલગઢ ( [[ઘોડમાળ]] )


== બાહ્ય કડીઓ ==
== બાહ્ય કડીઓ ==

૧૧:૨૯, ૧૬ ડિસેમ્બર ૨૦૧૨ સુધીનાં પુનરાવર્તન

ચિત્ર:Vanasda bazar.JPG
વાંસદાનો વિકાસપથ

વાંસદા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના નવસારી જિલ્લાનો એક તાલુકો તેમ જ આઝાદી પહેલાંનું એક રજવાડું છે. આસપાસના ગીચ વાંસના જંગલોને કારણે વાંસદા નામ પડયું હતું. કાવેરી નદીના કિનારે આવેલ વાંસદા નગરની સ્થાપના રાજાએ કરી હતી.

મહત્વના સ્થળો

બાહ્ય કડીઓ

વાંસદા તાલુકામાં આવેલાં ગામો

અક્ષાંશ-રેખાંશ: 20°45′N 73°21′E