નાગાલેંડ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
નાનું r2.7.3) (રોબોટ ફેરફાર: sa:नागाल्याण्डराज्यम्
નાનું રોબોટ ઉમેરણ: ur:ناگالینڈ
લીટી ૧૦૨: લીટી ૧૦૨:
[[tr:Nagaland]]
[[tr:Nagaland]]
[[uk:Нагаленд]]
[[uk:Нагаленд]]
[[ur:ناگالینڈ]]
[[vi:Nagaland]]
[[vi:Nagaland]]
[[war:Nagaland]]
[[war:Nagaland]]

૧૨:૧૮, ૨૨ ડિસેમ્બર ૨૦૧૨ સુધીનાં પુનરાવર્તન

ભારતના નકશામાં નાગાલેંડ રાજ્ય
ભારતના નકશામાં નાગાલેંડ રાજ્ય

નાગાલેંડ ભારતના પૂર્વ ભાગમાં આવેલ સાત ભગીની રાજ્યોમાંનું એક રાજ્ય છે. તેનું પાટનગર કોહિમા શહેર ખાતે આવેલું છે. આ રાજ્યનું સૌથી મોટું શહેર દીમાપુર છે. ત્યાંની મુખ્ય ભાષાઓ નાગામીઝ ભાષા તેમ જ અંગ્રેજી ભાષા છે.

આ રાજ્યની વિધાનસભામાં ૬૦ બેઠકો આવેલી છે.


નાગાલેંડ રાજ્યના જિલ્લાઓ

નાગાલેંડ રાજ્યની યુવતી
નાગાલેંડ રાજ્યની યુવતી

નાગાલેંડ રાજ્યમાં કુલ ૧૧ જિલ્લાઓ છે.