આશ્રમ રોડ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
No edit summary |
No edit summary |
||
લીટી ૧: | લીટી ૧: | ||
{{coord|23.036165|72.568935|format=dms|display=title}} |
|||
'''આશ્રમ રોડ''' એ [[ભારત]] દેશના [[અમદાવાદ]] શહેરમાં આવેલ મુખ્ય રોડોમાનો એક રોડ છે. આ રોડનો મોટો ભાગ [[સાબરમતી નદી]]ના કિનારાને સમાંતર આવેલો છે. શહેરમાં આવેલી અનેક અગત્યની સંસ્થાઓના કાર્યાલય તથા અનેક સાડીની દુકાનો આ રોડ પર આવેલી છે. |
'''આશ્રમ રોડ''' એ [[ભારત]] દેશના [[અમદાવાદ]] શહેરમાં આવેલ મુખ્ય રોડોમાનો એક રોડ છે. આ રોડનો મોટો ભાગ [[સાબરમતી નદી]]ના કિનારાને સમાંતર આવેલો છે. શહેરમાં આવેલી અનેક અગત્યની સંસ્થાઓના કાર્યાલય તથા અનેક સાડીની દુકાનો આ રોડ પર આવેલી છે. |
||
<!-- |
|||
The '''Ashram Road''' is one of the major roads in the city of [[Ahmedabad]] in [[India]]. A major portion of the road runs parallel to the [[Sabarmati River|Sabarmati]]. The road is a major financial hub of the city with the offices of the [[Reserve Bank of India]] and the Income Tax department located on the road. The road is also a tourist destination with the [[Sabarmati Ashram]] and the City Gold multiplex located on the road. Several of the best showrooms for sarees and traditional clothing like Asopalav and Anupam are situated on this road. |
|||
--> |
|||
આશ્રમ રોડ પર આવેલ અગત્યની ઓફિસ અને સીમાચિહ્ન: |
આશ્રમ રોડ પર આવેલ અગત્યની ઓફિસ અને સીમાચિહ્ન: |
||
૨૦:૩૦, ૩૦ ડિસેમ્બર ૨૦૧૨ સુધીનાં પુનરાવર્તન
Coordinates: 23°02′10″N 72°34′08″E / 23.036165°N 72.568935°E આશ્રમ રોડ એ ભારત દેશના અમદાવાદ શહેરમાં આવેલ મુખ્ય રોડોમાનો એક રોડ છે. આ રોડનો મોટો ભાગ સાબરમતી નદીના કિનારાને સમાંતર આવેલો છે. શહેરમાં આવેલી અનેક અગત્યની સંસ્થાઓના કાર્યાલય તથા અનેક સાડીની દુકાનો આ રોડ પર આવેલી છે.
આશ્રમ રોડ પર આવેલ અગત્યની ઓફિસ અને સીમાચિહ્ન:
- રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની ઓફિસ
- આવકવેરા ખાતાની ઓફિસ
- ટાઈમ્સ ઓફ ઇન્ડિયાની ઓફિસ
- સાબરમતી આશ્રમ
- ગુજરાત વિદ્યાપીઠ
- ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી
- એમ. જે. લાઈબ્રેરી
- ટાઉન હોલ
- અમદાવાદ કલેકટર
- ઓલ ઇન્ડિયા રેડિયો
- સ્થાનિક પરિવહન કચેરી (આર.ટી.ઓ)
- વાડીલાલ સારાભાઈ ઓફિસ