હંસ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
નાનું r2.7.2+) (રોબોટ ઉમેરણ: tt:Аккошлар
નાનું r2.7.3) (રોબોટ ઉમેરણ: mn:Хун
લીટી ૬૪: લીટી ૬૪:
[[lv:Gulbji]]
[[lv:Gulbji]]
[[ml:അരയന്നം]]
[[ml:അരയന്നം]]
[[mn:Хун]]
[[mr:हंस]]
[[mr:हंस]]
[[my:ငန်း]]
[[my:ငန်း]]

૧૦:૦૪, ૩૧ ડિસેમ્બર ૨૦૧૨ સુધીનાં પુનરાવર્તન

સરોવરમાં તરતા હંસ

હંસ એક લાંબી ડોકવાળું, લાંબા પગવાળું તેમ જ મોટું કદ ધરાવતું પક્ષી છે. તે આકાશમાં ઉડવા ઉપરાંત પાણીમાં તરી પણ શકે છે. આ પક્ષી દેખાવમાં અત્યંત સુંદર હોય છે. હંસનો રંગ સામાન્ય રીતે સફેદ હોય છે.

સામાન્યત: આ પક્ષીઓ નર અને માદાનું જોડું બનાવ્યા પછી સમગ્ર જીવન સાથે જ રહેતું હોય છે, પરંતુ ક્યારેક અપવાદ પણ જોવા મળે છે. અપવાદનું મુખ્ય કારણ માળો બનાવવાની નિષ્ફળતા જવાબદાર હોય છે. તે ત્રણ થી આઠની સંખ્યામાં ઇંડા મુકે છે. સામાન્ય રીતે હંસ ઋતુઓ પ્રમાણે પોતાના રહેવાની જગ્યા બદલે છે.

હિંદુ ધર્મના પુરાણો અનુસાર વિદ્યાની દેવી માતા સરસ્વતીનું વાહન હંસ છે તેમ જ તે માનસરોવરમાં રહે છે. હંસ અત્યંત વિવેકી હોય છે, તે નીર અને ક્ષીરને પણ અલગ કરી શકે છે.