ઉનાળો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
નાનું r2.7.1) (રોબોટ ઉમેરણ: jbo:crisa
નાનું r2.7.2+) (રોબોટ ઉમેરણ: gv:Sourey
લીટી ૪૯: લીટી ૪૯:
[[gl:Verán]]
[[gl:Verán]]
[[gn:Arahaku]]
[[gn:Arahaku]]
[[gv:Sourey]]
[[he:קיץ]]
[[he:קיץ]]
[[hi:ग्रीष्म ऋतु]]
[[hi:ग्रीष्म ऋतु]]

૦૧:૧૭, ૮ જાન્યુઆરી ૨૦૧૩ સુધીનાં પુનરાવર્તન

ભારત માં ઉનાળો ગરમીની ઋતુ ગણવામાં આવે છે. ભારતીય ઉપખંડની આબોહવા પ્રમાણે ભારત દેશમાં વર્ષમાં કુલ ત્રણ મુખ્ય ઋતુઓ હોય છે. શિયાળો, ઉનાળો અને ચોમાસુ. આ ઋતુઓ પૈકીની એક ઋતુ એટલે ઉનાળો. ઉનાળાને ગરમીની ઋતુ ગણવામાં આવે છે. હિંદુ ધર્મના પંચાંગ વિક્રમ સંવત તેમ જ શક સંવત પ્રમાણે ચૈત્ર, ફાગણ, વૈશાખ અને જેઠ એમ વર્ષના ચાર મહિના ઉનાળાની ઋતુ હોય છે.