વિદ્યુત-ચુંબકીય તરંગો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
નાનું r2.7.2) (રોબોટ ઉમેરણ: yi:עלעקטראמאגנעטישע שטראלונג
નાનું r2.7.2) (Robot: Modifying war:Electromagnetic radiation to war:Radyasyon elektromagnetiko
લીટી ૯૨: લીટી ૯૨:
[[ur:برقناطیسی اشعاع]]
[[ur:برقناطیسی اشعاع]]
[[vi:Bức xạ điện từ]]
[[vi:Bức xạ điện từ]]
[[war:Electromagnetic radiation]]
[[war:Radyasyon elektromagnetiko]]
[[xal:Электромагнетикин толярлһн]]
[[xal:Электромагнетикин толярлһн]]
[[yi:עלעקטראמאגנעטישע שטראלונג]]
[[yi:עלעקטראמאגנעטישע שטראלונג]]

૧૬:૧૮, ૧૦ જાન્યુઆરી ૨૦૧૩ સુધીનાં પુનરાવર્તન

વિદ્યુત-ચુંબકીય તરંગો કે વિદ્યુત-ચુંબકીય કિરણો વિદ્યુત તરંગો તથા ચુંબકીય તરંગો ના સંયોગ(ચોકડી ગુણાકાર)થી રચાય છે. જેમાં વિદ્યુત તરંગ ચુંબકીય તરંગ એકબીજા થી ૯૦ અંશે (કાટ ખૂણે) અવકાશમાં પ્રસરે છે અને તેના પરિણામ રૂપે ઉર્જા તથા વેગમાનનું વહન કરે છે.

વિદ્યુત-ચુંબકીય તરંગો તથા વિદ્યુત-ચુંબકીય કિરણો તે બે સમાનાર્થી છે. આ તરંગો કિરણ સ્વરૂપે પ્રસરતા ન હોય તો પણ તેમને કિરણ કહી શકાય છે; ઉદાહરણ તરીકે ઑપ્ટીકલ ફાઇબર માંથી વહેતો પ્રકાશ અથવા કો-ઍક્સિયલ કેબલ માંથી વહેતા સિગ્નલ.

ઢાંચો:Link FA