અક્ષય વિકાસ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
નાનું r2.7.1) (રોબોટ ઉમેરણ: als:Nachhaltige Entwicklung
નાનું r2.7.3) (Robot: Modifying la:Devolutio durabilis to la:Progressus durabilis
લીટી ૪૬: લીટી ૪૬:
[[kk:Орнықты даму]]
[[kk:Орнықты даму]]
[[ko:지속 가능한 발전]]
[[ko:지속 가능한 발전]]
[[la:Devolutio durabilis]]
[[la:Progressus durabilis]]
[[lt:Darnusis vystymasis]]
[[lt:Darnusis vystymasis]]
[[ltg:Tvereiguo raisteiba]]
[[ltg:Tvereiguo raisteiba]]

૦૫:૪૧, ૧૧ જાન્યુઆરી ૨૦૧૩ સુધીનાં પુનરાવર્તન

અક્ષય વિકાસ (Sustainable Development), વિકાસ માટેની એક એવી બાબત છે, કે જેમાં વિકાસની નીતિઓ બનાવતી વખતે 'માનવીની વર્તમાન જરૂરીયાત જ પૂર્ણ કરવી એમ નહિ પરંતુ કાયમ માટે માનવીની જરૂરીયાતો પૂર્ણ થાય,' એનું ખાસ ધ્યાન રાખવામાં આવે. આ ઉપરાંત કુદરતી પર્યાવરણની સુરક્ષા તેમ જ સંતુલનનો પુરેપુરો ખ્યાલ રાખવામાં આવે છે.


બાહ્ય કડીઓ

સુજલામ્ - જળ સંબંધિત જાણકારી આપતું ચર્ચાપત્ર (બ્લોગ)