ઉત્તર પ્રદેશ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
No edit summary |
નાનું r2.7.3) (Robot: Modifying la:Uttar Pradesh to la:Uttara Pradesa |
||
લીટી ૧૫૪: | લીટી ૧૫૪: | ||
[[kn:ಉತ್ತರ ಪ್ರದೇಶ]] |
[[kn:ಉತ್ತರ ಪ್ರದೇಶ]] |
||
[[ko:우타르프라데시 주]] |
[[ko:우타르프라데시 주]] |
||
[[la: |
[[la:Uttara Pradesa]] |
||
[[lt:Utar Pradešas]] |
[[lt:Utar Pradešas]] |
||
[[lv:Utarpradēša]] |
[[lv:Utarpradēša]] |
૦૧:૩૮, ૬ ફેબ્રુઆરી ૨૦૧૩ સુધીનાં પુનરાવર્તન
ઉત્તર પ્રદેશ ભારતની મધ્યમાં આવેલ રાજ્ય છે. તેનું પાટનગર લખનૌ છે. તે તેના નામના અંગ્રેજી અક્ષરો યુ.પી. થી પણ ઓળખાય છે. ઉત્તર પ્રદેશ ભારતનું સૌથી વધુ વસ્તીવાળું રાજ્ય છે. ઉત્તર પ્રદેશનું ઉચ્ચ ન્યાયાલય અલ્લાહાબાદમાં છે, અને તેનું સૌથી મોટું શહેર કાનપુર છે.
ઉત્તર પ્રદેશના પ્રાંતો
- આગ્રા પ્રાંત
- અલીગઢ પ્રાંત
- અલ્હાબાદ પ્રાંત
- આઝમગઢ પ્રાંત
- બરેલી પ્રાંત
- બસ્તી પ્રાંત
- ચિત્રકૂટ પ્રાંત
- દેવીપાટન પ્રાંત
- ફૈજાબાદ પ્રાંત
- ગોરખપુર પ્રાંત
- ઝાંસી પ્રાંત
- કાનપુર પ્રાંત
- લખનૌ પ્રાંત
- મેરઠ પ્રાંત
- મિર્જાપુર પ્રાંત
- મુરાદાબાદ પ્રાંત
- સહરાનપુર પ્રાંત
- વારાણસી પ્રાંત
ઉત્તર પ્રદેશના જિલ્લાઓ
ઉત્તર પ્રદેશ રાજ્યમાં કુલ ૭૦ જિલ્લાઓ આવેલા છે.
બાહ્ય કડીઓ
આ લેખ ભૂગોળ વિષયક લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |