ડાંગ જિલ્લો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
નાનું Robot: Automated text replacement (-માહિતિ +માહિતી) |
નાનું r2.7.2) (રોબોટ ઉમેરણ: new:डांग जिल्ला |
||
લીટી ૩૭૪: | લીટી ૩૭૪: | ||
[[it:Distretto di Dang]] |
[[it:Distretto di Dang]] |
||
[[mr:डांग जिल्हा]] |
[[mr:डांग जिल्हा]] |
||
[[new:डांग जिल्ला]] |
|||
[[nl:Dang (India)]] |
[[nl:Dang (India)]] |
||
[[no:Dang (distrikt)]] |
[[no:Dang (distrikt)]] |
૨૧:૦૦, ૧૨ ફેબ્રુઆરી ૨૦૧૩ સુધીનાં પુનરાવર્તન
ડાંગ જિલ્લો એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા જિલ્લાઓમાંનો એક જિલ્લો છે, જેનું મુખ્યમથક આહવા છે.
ડાંગ જિલ્લાની ઉત્તર દિશાને અડીને તાપી જિલ્લો તથા મહારાષ્ટ્ર રાજ્ય આવેલ છે. પશ્ચિમ દિશાને અડીને તાપી જિલ્લો, નવસારી જિલ્લો, વલસાડ જિલ્લો તેમ જ મહારાષ્ટ્ર રાજ્ય આવેલ છે. જ્યારે પૂર્વ દિશા તેમ જ દક્ષિણ દિશાને અડીને મહારાષ્ટ્ર રાજ્ય આવેલ છે. આ જિલ્લામાં માત્ર એક જ આહવા તાલુકો આવેલો છે, જેનું મુખ્ય મથક પણ આહવા ખાતે આવેલું છે.
આ જિલ્લામાં સાગ, સાદડ અને વાંસનાં ગાઢ જંગલો આવેલા છે. ડાંગનાં જંગલોમાં અનેક દવાઓ માટે વપરાતી વનસ્પતિઓ ઉગે છે. આ જિલ્લાનો મોટાભાગનો વિસ્તાર ડુંગરાળ પ્રદેશ છે. અહીં હોળી (શીમગા) તહેવાર વખતે યોજાતા ડાંગ દરબાર ના કારણે ડાંગ જાણીતુ છે.
ભૌગોલીક અને સાંસ્કૃતિક મહત્વ
ડાંગ જિલ્લાને બ્રિટિશરો The Dangs નામથી ઓળખતા હતા. ડાંગ જિલ્લાનું મુખ્ય મથક આહવા છે અને તેનો વિસ્તાર ૧,૭૬૪ ચો.કિ.મી. તેમ જ વસ્તી ૧,૮૬,૭૨૯ (વસ્તીગણતરી ૨૦૦૧ મુજબ) છે. ડાંગમાં સાક્ષરતાનું પ્રમાણ લગભગ ૫૯.૦૬% જેટલું છે.
ડાંગ જિલ્લાનો નકશો
ડાંગ જિલ્લામાં આવેલાં ગામો
ડાંગ જિલ્લામાં આવેલી નદીઓ
ડાંગ જિલ્લાની મહત્વની નદીઓ છે.
ડાંગ જિલ્લાનાં જોવાલાયક સ્થળો
- ડાંગ જિલ્લાના પશ્ચિમ ભાગમાં આવેલા વઘઇ નજીક સરકારી આયુર્વેદિક દવા ઉગાડવાનુ મોટું ઉદ્યાન(ગાર્ડન) આવેલું છે. (બોટોનિકલ ગાર્ડન)
- વઘઇ નજીક અંબિકા નદી ઉપર આવેલો ગિરા ધોધ
- ગિરિમથક સાપુતારા
- ગિરમાળ ગામ ખાતે ગિરા નદી ઉપર આવેલો ગિરા ધોધ
- સુબિર ખાતે શબરીધામ તેમ જ પંપા સરોવર
- ચનખલ ગામ નજીક ચનખલ ધોધ
- મહાલ વિસ્તારનું ગાઢ જંગલ
બાહ્ય કડીઓ
- ડાંગ જિલ્લા વિશેનું જાળસ્થળ
- ભારત સરકારના અધિકૃત જાળસ્થળ પર ડાંગ જિલ્લા વિશે માહિતી
- ડાંગ જિલ્લા વિશે માહિતી
- ડાંગ જિલ્લા પંચાયતનું જાળસ્થળ
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |