તાંબું: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
નાનું રોબોટ ઉમેરણ: ceb:Tumbaga |
નાનું r2.6.6) (રોબોટ ઉમેરણ: vec:Rame |
||
લીટી ૧૪૧: | લીટી ૧૪૧: | ||
[[ur:تانبا]] |
[[ur:تانبا]] |
||
[[uz:Mis]] |
[[uz:Mis]] |
||
[[vec:Rame]] |
|||
[[vep:Vas'k]] |
[[vep:Vas'k]] |
||
[[vi:Đồng]] |
[[vi:Đồng]] |
૦૦:૪૨, ૨૧ ફેબ્રુઆરી ૨૦૧૩ સુધીનાં પુનરાવર્તન
તાંબુ એ એક ધાતુ તત્વ છે. તેનો ક્રમાંક ૨૯ અને ચિહ્ન Cu (લૅટિન: cuprum - ક્યુપ્રમ્). પ્રાચીન કાળથી જાણીતી ધાતુ તાંબુ તથા તાંબાનો ઉપયોગ કરી બનાવેલી મિશ્રધાતુઓનો વિવિધ જગ્યાઓએ ઉપયોગ કરવામાં આવે છે, જેમ કે વાસણ, ઓજાર, બાંધકામમાં વગેરે. આજના જમાનામાં વિદ્યુતના સુવાહક તરીકે સોના-ચાંદીની સરખામણીમાં સસ્તી ધાતુ તરીકે તાંબાનો ભારે પ્રમાણમાં ઉપયોગ થયો છે. તાંબુ અને જસત મળીને પીત્તળ બને છે. ખાસ કરીને તાંબુ વાસણો અને વિદ્યુતનાં તાર બનાવવા ઉપયોગમાં આવે છે.
આ વિજ્ઞાન લેખ સ્ટબ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |