વંથલી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
નાનુંNo edit summary |
નાનું રોબોટ ઉમેરણ: ms:Vanthali |
||
લીટી ૪૨: | લીટી ૪૨: | ||
[[en:Vanthali]] |
[[en:Vanthali]] |
||
[[it:Vanthali]] |
[[it:Vanthali]] |
||
[[ms:Vanthali]] |
|||
[[new:वनथली]] |
[[new:वनथली]] |
||
[[pt:Vanthali]] |
[[pt:Vanthali]] |
૦૨:૦૬, ૨૨ ફેબ્રુઆરી ૨૦૧૩ સુધીનાં પુનરાવર્તન
Coordinates: 21°28′39″N 70°20′08″E / 21.477396°N 70.335421°E વંથલી તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા જૂનાગઢ જિલ્લાનો મહત્વનો તાલુકો છે. વંથલી ખાતે આ તાલુકાનું મુખ્ય મથક આવેલું છે. આ વિસ્તાર સોરઠ તરીકે ઓળખાય છે.
વસ્તી
કુલ વસ્તી (૨૦૦૧) | પુરુષો % |
સ્ત્રીઓ % |
બાળકો (૬ વર્ષથી નાના) % |
સાક્ષરતા દર % |
પુરુષ સાક્ષરતા % |
સ્ત્રી સાક્ષરતા % |
રાષ્ટ્રીય સા.દ. ૫૯.૮ %થી |
---|---|---|---|---|---|---|---|
૧૫,૮૬૧ | ૫૩ | ૪૭ | ૧૧ | ૭૦ | ૭૭ | ૬૧ | વધુ |
વંથલી તાલુકાનાં ગામો[૧]
- આખા* બાલોટ * બંધડા * બંટીયા * બરવાળા * ભાટીયા * બોડકા * ધંધુસર * ધણફુલીયા * ડુંગરી * ગાડોઇ * ગાંઠીલા * ઘંટીયા * ઘુડવદર * કાજલીયા મોટા * કાજલીયા નાના * કણજા * કણજડી * ખોખરડા * ખોરાસા * ખુંભડી * કોયલી * લુશાળા * લુવારસર * મહોબતપુર * મેઘપુર * નગડીયા * નાંદરખી (રાણીજીવિડી) *નરેડી * નાવડા * નવલખી * રવની * રાયપુર * સાંતલપુર * સેલરા * સેંદરડા * શાપુર * સોનારડી * સુખપુર * થાણાપીપળી * ટીકર-પાદરડી * ટીનમસ * ઉમટવાડા * વાડલા * વસપડા * ઝાંપોદડ
બાહ્ય કડીઓ
સંદર્ભો
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |