ગોંડલ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
નાનું r2.7.3) (રોબોટ ઉમેરણ: bpy, ca, de, en, es, fr, it, new, vi, zh
નાનું r2.7.1) (રોબોટ ઉમેરણ: sv:Gondal
લીટી ૧૪૨: લીટી ૧૪૨:
[[it:Gondal]]
[[it:Gondal]]
[[new:गोण्डल]]
[[new:गोण्डल]]
[[sv:Gondal]]
[[vi:Gondal]]
[[vi:Gondal]]
[[zh:戈恩达尔]]
[[zh:戈恩达尔]]

૦૩:૫૫, ૧ માર્ચ ૨૦૧૩ સુધીનાં પુનરાવર્તન

ગોંડલ
—  શહેર  —
ગોંડલનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 21°58′N 70°48′E / 21.97°N 70.8°E / 21.97; 70.8
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો રાજકોટ
વસ્તી ૯૫,૯૯૧ (2001)
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ


• 132 metres (433 ft)

ગોંડલ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશમાં આવેલા રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાનું એક શહેર છે જે આ તાલુકાનું મુખ્ય મથક પણ છે.

ગોંડલ તાલુકામાં કુલ ૮૪ ગામ આવેલાં છે. ગોંડલમાં ઇ.સ. ૧૮૫૭માં સ્થપાયેલી શાળા મોઘીબા હાઇસ્કુલ ફોર ગર્લ્સ સૌથી જુની છે. ગુજરાતનું પ્રસિદ્ધ ભુવનેશ્વરી માતાનું મંદિર પણ અહીં જ આવેલુ છે.

ગોંડલ તાલુકામાં આવેલાં ગામો

સંદર્ભો

બાહ્ય કડીઓ

રાજકોટ જિલ્લાના તાલુકાઓ અને જિલ્લાનું ભૌગોલીક સ્થાન
  1. રાજકોટ
  2. ગોંડલ
  3. જેતપુર
  4. ધોરાજી
  5. કોટડા-સાંગાણી
  6. ઉપલેટા
  7. જામકંડોરણા
  8. પડધરી
  9. લોધિકા
  10. જસદણ
  11. વીંછીયા

ભૌગોલિક સ્થાન

ગુજરાતમાં સ્થાન