દિવેલી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
નાનું r2.7.3) (રોબોટ ઉમેરણ: ne:अँडिर
નાનું r2.7.1) (રોબોટ ઉમેરણ: el:Ρετσινολαδιά
લીટી ૩૭: લીટી ૩૭:
[[da:Ricinus]]
[[da:Ricinus]]
[[de:Wunderbaum]]
[[de:Wunderbaum]]
[[el:Ρετσινολαδιά]]
[[en:Castor oil plant]]
[[en:Castor oil plant]]
[[eo:Ricino]]
[[eo:Ricino]]

૦૦:૫૫, ૨ માર્ચ ૨૦૧૩ સુધીનાં પુનરાવર્તન

દિવેલી
દિવેલીનો છોડ - દિવેલીં (ફળ) સહિત
વૈજ્ઞાનિક વર્ગીકરણ
Kingdom: Plantae
Phylum: સપુષ્પી
Class: મેગ્નોલિયોપ્સીડા
Order: મૈલ્પીજિએલ્સ
Family: યૂફોર્બિયેસી
Subfamily: એકેલીફોઇડી
Tribe: એકેલીફી
Subtribe: રિસિનિની
Genus: રિસિનસ (Ricinus)
Species: કૉમ્મ્યુનિસ (communis)
દ્વિનામી નામ
રિસિનસ કૉમ્યુનિસ (Ricinus communis)

દિવેલી અથવા એરંડીયો (અંગ્રેજી:Castor) તેલીબીયાં આપતી એક બારમાસી વનસ્પતિ છે, જે પોતાના નાના કદથી માંડીને લગભગ ૧૨ મીટર કદ સુધી ખુબ જ ઝડપથી વધી જાય છે, પરંતુ એનું બંધારણ કમજોર હોય છે. દિવેલીનાં ચમકદાર પાંદડાઓ ૧૫-૪૫ સેમી જેટલી લંબાઇનાં, હથેળી જેવા આકાર ધરાવતાં, ૫-૧૨ સેમી ઊંડી ખાંચવાળાં અને દાંતાવાળા કાંસકા જેવાં હોય છે. દિવેલીનાં પાંદડાંનો રંગ પણ ક્યારેક ક્યારેક, ઘેરા લીલા રંગથી માંડીને લાલ રંગ અથવા ઘેરા જાંબુડીયા કે લાલ હોય છે.

બાહ્ય કડીઓ