અક્ષાંશ-રેખાંશ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
નાનું Bot: Migrating 114 interwiki links, now provided by Wikidata on d:q22664 (translate me)
લીટી ૬: લીટી ૬:
{{geo-stub}}
{{geo-stub}}
{{stub}}
{{stub}}

[[af:Geografiese koördinatestelsel]]
[[als:Geografische Lage]]
[[am:የምድር መጋጠሚያ ውቅር]]
[[an:Coordenatas cheograficas]]
[[ar:نظام إحداثيات جغرافي]]
[[arz:نظام تحديد المكان الجغرافى]]
[[ast:Sistema de Coordenaes Xeográfiques]]
[[av:Географиялъул координатал]]
[[az:Coğrafi koordinat sistemi]]
[[bar:Geografische Koordinatn]]
[[be:Геаграфічныя каардынаты]]
[[be-x-old:Геаграфічныя каардынаты]]
[[bg:Географски координати]]
[[bn:ভৌগোলিক স্থানাঙ্ক ব্যবস্থা]]
[[bs:Geografske koordinate]]
[[ca:Coordenades geogràfiques]]
[[ceb:Koordenadang heograpiko]]
[[cs:Zeměpisné souřadnice]]
[[cy:System gyfesur ddaearyddol]]
[[da:Geografiske koordinater]]
[[de:Geographische Koordinaten]]
[[dsb:Geografiske koordinaty]]
[[el:Γεωγραφικές συντεταγμένες]]
[[en:Geographic coordinate system]]
[[eo:Geografia koordinata sistemo]]
[[es:Coordenadas geográficas]]
[[et:Geograafilised koordinaadid]]
[[eu:Koordenatu geografiko sistema]]
[[fa:دستگاه مختصات جغرافیایی]]
[[fi:Koordinaattijärjestelmä]]
[[fiu-vro:Maapäälidseq koordinaadiq]]
[[fr:Coordonnées géographiques]]
[[fy:Geografyske koördinaten]]
[[ga:Córas comhordanáide geografaí]]
[[gd:Co-chomharran an Domhain]]
[[gl:Coordenadas xeográficas]]
[[gv:Corys co-ordnaidyn çheer-oaylleeagh]]
[[he:קואורדינטות גאוגרפיות]]
[[hi:भूगोलीय निर्देशांक प्रणाली]]
[[hr:Zemljopisne koordinate]]
[[hsb:Geografiske koordinaty]]
[[hu:Földrajzi koordináta-rendszer]]
[[hy:Աշխարհագրական կոորդինատներ]]
[[ia:Systema geographic de coordinatas]]
[[id:Sistem koordinat geografi]]
[[ilo:Heograpikal a nagsasabtan]]
[[is:Hnit (landafræði)]]
[[it:Coordinate geografiche]]
[[ja:地理座標系]]
[[jv:Sistem koordinat géografi]]
[[ka:გეოგრაფიული კოორდინატები]]
[[kk:Географиялық координаттар]]
[[kn:ಭೌಗೋಳಿಕ ನಿರ್ದೇಶಾಂಕ ಪದ್ಧತಿ]]
[[ko:지리 좌표계]]
[[ky:Географиялык координаталар]]
[[la:Coordinatae geographicae]]
[[lij:Coordinæ geografiche]]
[[lmo:Cuurdinad geugrafich]]
[[lo:ພິກັດພູມສາດ]]
[[lv:Ģeogrāfiskā koordinātu sistēma]]
[[map-bms:Sistem koordinat geografi]]
[[mhr:Географик координат-влак]]
[[mk:Географски координатен систем]]
[[ml:ജ്യോഗ്രഫിക് കോഓർഡിനേറ്റ് സിസ്റ്റം]]
[[mn:Газарзүйн солбицлын систем]]
[[mr:भौगोलिक गुणक पद्धती]]
[[ms:Sistem koordinat geografi]]
[[mzn:دستگاه مختصات جغرافیایی]]
[[nah:Cemonocāyōtl cemānāhuacāyōcopa]]
[[nap:Sëštém d'u cördënazjôn gjögrafëxë]]
[[nds:Geograafsche Laag]]
[[nds-nl:Geografische koördinaoten]]
[[nl:Geografische coördinaten]]
[[no:Geografiske koordinater]]
[[oc:Coordenadas geograficas]]
[[or:ଭୌଗଳିକ ଦିଗବାରେଣି]]
[[os:Географион координатæтæ]]
[[pa:ਭੂਗੋਲਕ ਗੁਣਕ ਪ੍ਰਬੰਧ]]
[[pfl:Geografisch Laach]]
[[pl:Współrzędne geograficzne]]
[[pms:Coordinà geogràfiche]]
[[pt:Coordenadas geográficas]]
[[qu:Tinkurachina siwi]]
[[ro:Coordonate geografice]]
[[ru:Географические координаты]]
[[sah:География координаталара]]
[[scn:Cuurdinati giugràfichi]]
[[sh:Geografske koordinate]]
[[si:භූගෝලීය ඛණ්ඩාංක පද්ධතිය]]
[[simple:Geographic coordinate system]]
[[sk:Geografický súradnicový systém]]
[[sl:Geografski koordinatni sistem]]
[[sn:Gumbapamwe reZviringani ZveTaranyika]]
[[sq:Koordinatat gjeografike]]
[[sr:Географске координате]]
[[su:Sistim koordinat géografi]]
[[sv:Geografiska koordinatsystem]]
[[sw:Anwani ya kijiografia]]
[[szl:Geograficzne wspůłrzyndne]]
[[ta:புவியியல் ஆள்கூற்று முறை]]
[[th:พิกัดภูมิศาสตร์]]
[[tk:Koordinatalar]]
[[tl:Sistemang heograpikal ng mga koordinato]]
[[tr:Coğrafi koordinat sistemi]]
[[uk:Географічні координати]]
[[ur:جغرافیائی متناسق نظام]]
[[uz:Geografik koordinatalar]]
[[vec:Cordinade giogràfeghe]]
[[vi:Hệ tọa độ địa lý]]
[[vls:Geografische coördinoatn]]
[[vo:Koordinatasit taledavik]]
[[yo:Sístẹ́mù ajọfọ̀nàkò jẹ́ọ́gráfì]]
[[zh:经纬度]]
[[zh-yue:地理座標系統]]

૨૩:૪૧, ૭ માર્ચ ૨૦૧૩ સુધીનાં પુનરાવર્તન

ભુગોળમાં પૃથ્વી પર આવેલા કોઇ પણ સ્થળનું ચોક્કસ સ્થાન નક્કી કરવા માટે અક્ષાંશ-રેખાંશ ની પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. આ પદ્ધતિ પ્રમાણે પૃથ્વી ના ગોળા પર કલ્પિત રેખાઓ દોરવામાં આવે છે. ઉત્તર થી દક્ષિણ જતી રેખાઓ ને રેખાંશ તથા પૂર્વથી પશ્ચિમ જતી રેખાઓને અક્ષાંશ કહે છે.

પૃથ્વીના પોતાની ધરી પરના પરિભ્રમણ અને તે કારણે થતા સૂર્યોદય તથા સૂર્યાસ્ત પરથી ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ વગેરે દીશાઓ નક્કી થાય છે. આથી પૃથ્વીના પરિભ્રમણની ધરી અક્ષાંશ અને રેખાંશ સાથે ગાઢ રીતે સંકળાયેલી છે. પૃથ્વીના પરિભ્રમણની ધરી જ્યાં પૃથ્વી ના સ્તરને છેદે છે તે બિંદુઓને ઉત્તર ધ્રુવ તથા દક્ષિણ ધ્રુવ કહે છે. તમામ રેખાંશ રેખાઓ ઉત્તર ધ્રુવ અને દક્ષીણ ધ્રુવને જોડતા અર્ધવર્તુળાકાર રેખાખંડ છે. જ્યારેકે અક્ષાંશ એ આ રેખાંશ ને કાટખૂણે છેદતા પૃથ્વી સપાટી પર આવેલા સમાંતર વર્તુળો છે. આથી પૃથ્વી પર આવેલા (બે ધ્રુવ સિવાયના) કોઇ પણ સ્થાને થી એક અને માત્ર એક અક્ષાંશ તથા એક અને માત્ર એક રેખાંશ પસાર થાય છે તેમ કહી શકાય. અને આ બે રેખાઓના પૃથ્વી ના ગોળાની સાપેક્ષ બનતા ખૂણા ઓના માપ પરથી આપણે કોઇ પણ સ્થાનને ફક્ત બે આંકડાઓની મદદ થી દર્શાવી શકીએ છીએ.

વર્તુળાકાર પૃથ્વીને સપાટ કરીને સમાંતર રેખાશ કરેલો નક્શો