વાંસદા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
નાનું Bot: Migrating 3 interwiki links, now provided by Wikidata on d:q2724780 (translate me)
લીટી ૧૩૫: લીટી ૧૩૫:


[[ca:Bansda]]
[[ca:Bansda]]
[[en:Bansda]]
[[fr:Bansda]]
[[sv:Bansda]]

૦૦:૩૦, ૮ માર્ચ ૨૦૧૩ સુધીનાં પુનરાવર્તન

ચિત્ર:Vanasda bazar.JPG
વાંસદાનો વિકાસપથ

વાંસદા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના નવસારી જિલ્લાનો એક તાલુકો તેમ જ આઝાદી પહેલાંનું એક રજવાડું છે. આસપાસના ગીચ વાંસના જંગલોને કારણે વાંસદા નામ પડયું હતું. કાવેરી નદીના કિનારે આવેલ વાંસદા નગરની સ્થાપના રાજાએ કરી હતી.

મહત્વના સ્થળો

બાહ્ય કડીઓ

વાંસદા તાલુકામાં આવેલાં ગામો

અક્ષાંશ-રેખાંશ: 20°45′N 73°21′E