ભાદરવો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
પૂરતી માહિતી ઉપલબ્ધ , શ્રેણી બદલી સબસ્ટબ -> સ્ટબ
નાનું Bot: Migrating 10 interwiki links, now provided by Wikidata on d:q2355220 (translate me)
લીટી ૧૭: લીટી ૧૭:


{{વર્ષના મહિનાઓ}}
{{વર્ષના મહિનાઓ}}

[[af:Bhaadrapada]]
[[en:Bhaadra]]
[[hi:भाद्रपद]]
[[mr:भाद्रपद]]
[[ne:भदौ]]
[[nl:Bhaadrapada]]
[[or:ଭାଦ୍ରବ]]
[[pnb:بھادوں]]
[[ru:Бхадрапада]]
[[te:భాద్రపదమాసము]]

૦૮:૧૩, ૮ માર્ચ ૨૦૧૩ સુધીનાં પુનરાવર્તન

આ હિંદુ વૈદિક પંચાગ-વિક્રમ સંવતનો અગિયારમો મહિનો છે. આ મહિના પહેલાં શ્રાવણ મહિનો હોય છે, જ્યારે આસો મહિનો આ મહિના પછી આવતો મહિનો છે.
આ હિંદુ વૈદિક પંચાગ-શક સંવતનો છઠો મહિનો છે. આ મહિના પહેલાં શ્રાવણ મહિનો હોય છે, જ્યારે આસો મહિનો આ મહિના પછી આવતો મહિનો છે.

ભાદરવા મહિનામાં આવતા તહેવારો

  • વિક્રમ સંવત/શક સંવત ભાદરવા સુદ ત્રીજ  : કેવડા ત્રીજ
  • વિક્રમ સંવત/શક સંવત ભાદરવા સુદ ચોથ  : ગણેશ ચતુર્થી
  • વિક્રમ સંવત/શક સંવત ભાદરવા સુદ પાંચમ : સામા પાંચમ
  • વિક્રમ સંવત/શક સંવત ભાદરવા સુદ આઠમ : ધરો આઠમ
  • વિક્રમ સંવત/શક સંવત ભાદરવા સુદ ચૌદશ  : અનંત ચૌદશ
  • વિક્રમ સંવત ભાદરવા સુદ પૂનમ  : શ્રાદ્ધ પક્ષ આરંભ
  • વિક્રમ સંવત ભાદરવા વદ અમાસ  : શ્રાદ્ધ પક્ષ પૂર્ણ