ભારત સરકાર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
નાનું Bot: Migrating 10 interwiki links, now provided by Wikidata on d:q2767140 (translate me)
લીટી ૬૦: લીટી ૬૦:




[[dv:އިންޑިޔާގެ ސަރުކާރު]]
[[en:Government of India]]
[[es:Gobierno de la India]]
[[fr:Gouvernement indien]]
[[fr:Gouvernement indien]]
[[hi:भारत सरकार]]
[[id:Pemerintahan India]]
[[kn:ಭಾರತ ಸರ್ಕಾರ]]
[[ml:ഇന്ത്യന്‍ ഭരണസംവിധാനം]]
[[ml:ഇന്ത്യന്‍ ഭരണസംവിധാനം]]
[[mr:भारत सरकार]]
[[sv:Indiens regering]]
[[ta:இந்திய அரசு]]
[[te:భారత ప్రభుత్వము]]

૨૩:૪૭, ૮ માર્ચ ૨૦૧૩ સુધીનાં પુનરાવર્તન

ભારત

આ લેખ આ શ્રેણી સંબંધિત છે:

ભારતની રાજનીતિ


કેન્દ્ર સરકાર

બંધારણ

કાર્યકારિણી

વિધાયિકા

ન્યાયપાલિકા

સ્થાનીક

ભારતીય ચૂંટણી


અન્ય દેશ પ્રવેશદ્વાર:રાજનીતિ
પ્રવેશદ્વાર:ભારત સરકાર
view  talk  edit


ભારત સરકાર, કે જે અધિકૃત રીતે સંઘીય સરકાર તથા સામાન્ય રીતે કેન્દ્રીય સરકાર કે કેન્દ્ર સરકાર એવા નામથી ઓળખાય છે. ૨૮ રાજ્યો તથા સાત કેન્દ્ર શાસિત પ્રદેશોના સંઘીય એકમ કે જે સંયુક્ત રુપે ભારતીય ગણરાજ્ય કહેવાય છે, તેનું નિયંત્રક પ્રાધિકારણ છે. ભારતીય સંવિધાન દ્નારા સ્થાપિત ભારત સરકાર નવી દિલ્હી, દિલ્હી ખાતેથી કાર્ય કરે છે.

ભારત દેશના નાગરિકો સાથે સંબંધિત બુનિયાદી, દીવાની અને ફોજદારી કાનૂન જેવી નાગરિક પ્રક્રિયા સંહિતા, ભારતીય દંડ સંહિતા, અપરાધ પ્રક્રિયા સંહિતા વગેરે મુખ્યતઃ સંસદ દ્નારા બનાવવામાં આવે છે. સંઘ અને દરેક રાજ્ય સરકાર ત્રણ અંગો કાર્યપાલિકા, વિધાયિકા તેમ જ ન્યાયપાલિકા અંતર્ગત કામ કરતી હોય છે. સંઘીય અને રાજ્ય સરકારો પર લાગૂ કાનૂની પ્રણાલી મુખ્યતઃ અંગ્રેજી સામાન્ય અને વૈધાનિક કાનૂનપર આધારિત છે. ભારત સરકાર કેટલાક અપવાદો સહિત આંતર્રાષ્ટ્રીય ન્યાયાલયની ન્યાય અધિકારિતાનો સ્વીકાર કરે છે. સ્થાનીક સ્તર પર પંચાયતી રાજ પ્રણાલી દ્વારા શાસનનું વિકેન્દ્રીકરણ કરવામાં આવેલું છે.

ભારતનું સંવિધાન ભારત દેશને એક સાર્વભૌમિક, સમાજવાદી ગણરાજ્ય તરીકેની ઓળખ આપે છે. ભારત એક લોકતાંત્રિક ગણરાજ્ય છે, જેનું દ્વિસદનાત્મક સંસદ વેસ્ટમિન્સ્ટર શૈલીની સંસદીય પ્રણાલી દ્વારા સંચાલિત છે. આ શાસનમાં ત્રણ મુખ્ય અંગ છે: ન્યાયપાલિકા, કાર્યપાલિકા અને વ્યવસ્થાપિકા.

બંધારણીય વિશેષતાઓ

સવિંધાન એટલે કે બંધારણની પ્રસ્તાવના અનુસાર ભારત એક સંપ્રુભતાસંપન્ન, સમાજવાદી, ધર્મનિરપેક્ષ, લોકતાંત્રિક, ગણરાજ્ય છે.

સંપ્રુભતા[[૧]]

સંપ્રુભતા શબ્દનો અર્થ થાય છે સર્વોચ્ચ અથવા સ્વતંત્ર. ભારત કોઈપણ વિદેશી તથા આંતરિક શક્તિના નિયંત્રણથી પૂર્ણતઃ મુક્ત એવું સંપ્રુભતાસંપન્ન રાષ્ટ્ર છે. આ રાષ્ટ્ર જનતા દ્વારા ચુંટી કાઢવામાં આવેલી એક મુક્ત સરકાર દ્વારા શાસિત છે તથા આ સરકાર કાનૂન બનાવીને લોકો પર શાસન કરે છે.

સમાજવાદી[[૨]]

સમાજવાદી શબ્દ સંવિધાનના ૧૯૭૬ના વર્ષમાં થયેલા ૪૨મા સંશોધન અધિનિયમ દ્વારા પ્રસ્તાવનામાં જોડવામાં આવ્યો. આ નિયમ રાષ્ટ્રના તમામ નાગરિકો માટે સામાજિક અને આર્થિક સમાનતા સુનિશ્ચિત કરે છે. જાતિ, રંગ, નસ્લ, લિંગ, ધર્મ કે ભાષાના આધાર પર કોઈ ભેદભાવ કર્યા વગર તમામને બરાબરનો દરજ્જો અને અવસર આપે છે. સરકાર કેવળ કેટલાક લોકોના હાથોમાં ધન જમા થતું હોય તે રોકશે તથા તમામ નાગરિકોને એક સારું જીવન સ્તર પ્રદાન કરવાની કોશિશ કરશે.

ભારત દેશે એક મિશ્રિત આર્થિક મૉડલને અપનાવ્યું છે. સરકાર તરફથી સમાજવાદના લક્ષ્યને પ્રાપ્ત કરવાને માટે ઘણા કાયદાઓ જેવા કે અસ્પૃશ્યતા ઉન્મૂલન, જમીનદારી અધિનિયમ, સમાન વેતન અધિનિયમ અને બાલ શ્રમ નિષેધ અધિનિયમ વગેરે બનાવવામાં આવ્યા છે.

ધર્મનિરપેક્ષ[[૩]]

ધર્મનિરપેક્ષ શબ્દ સંવિધાન કે 1976 મેં હુએ 42વેં સંશોધન અધિનિયમ દ્વારા પ્રસ્તાવના મેં જોડ઼ા ગયા. યહ સભી ધર્મોં કી સમાનતા ઔર ધાર્મિક સહિષ્ણુતા સુનિશ્ચીત કરતા હૈ. ભારત કા કોઈ આધિકારિક ધર્મ નહીં હૈ. યહ ના તો કિસી ધર્મ કો બઢાવા દેતા હૈ, ના હી કિસી સે ભેદભાવ કરતા હૈ. યહ સભી ધર્મોં કા સમ્માન કરતા હૈ વ એક સમાન વ્યવહાર કરતા હૈ. હર વ્યક્તિ કો અપને પસન્દ કે કિસી ભી ધર્મ કા ઉપાસના, પાલન ઔર પ્રચાર કા અધિકાર હૈ. સભી નાગરિકોં, ચાહે ઉનકી ધાર્મિક માન્યતા કુછ ભી હો કાનૂન કી નજર મેં બરાબર હોતે હૈં. સરકારી યા સરકારી અનુદાન પ્રાપ્ત સ્કૂલોં મેં કોઈ ધાર્મિક અનુદેશ લાગૂ નહીં હોતા.

લોકતાંત્રિક[[૪]]

ભારત એક સ્વતંત્ર દેશ હૈ, કિસી ભી જગહ સે વોટ દેને કી આજાદી, સંસદ મેં અનુસૂચિત સામાજિક સમૂહોં ઔર અનુસૂચિત જનજાતિયોં કો વિશિષ્ટ સીટેં આરક્ષિત કી ગઈ હૈ. સ્થાનીય નિકાય ચુનાવ મેં મહિલા ઉમ્મીદવારોં કે લિએ એક નિશ્ચિત અનુપાત મેં સીટેં આરક્ષિત કી જાતી હૈ. સભી ચુનાવોં મેં મહિલાઓં કે લિએ એક તિહાઈ સીટેં આરક્ષિત કરને કા એક વિધેયક લમ્બિત હૈ. હાંલાકિ ઇસકી ક્રિયાંનવયન કૈસે હોગા, યહ નિશ્ચિત નહીં હૈં. ભારત કા ચુનાવ આયોગ સ્વતંત્ર ઔર નિષ્પક્ષ ચુનાવોં કે લિએ જિમ્મેદાર હૈ.

ગણરાજ્ય[[૫]]

રાજશાહી, જિસમેં રાજ્ય કે પ્રમુખ વંશાનુગત આધાર પર એક જીવન ભર યા પદત્યાગ કરને તક કે લિએ નિયુક્ત કિયા જાતા હૈ, કે વિપરિત એક ગણતાંત્રિક રાષ્ટ્ર કે પ્રમુખ એક નિશ્ચિત અવધિ કે લિએ પ્રત્યક્ષ યા પરોક્ષ રૂપ સે જનતા દ્વારા નિર્વાચિત હોતે હૈ. ભારત કે રાષ્ટ્રપતિ પાંચ વર્ષ કી અવધિ કે લિએ એક ચુનાવી કૉલેજ દ્વારા ચુને જાતે હૈં.

પ્રમુખ

રાષ્ટ્રપતિ,જો કિ રાષ્ટ્ર કા પ્રમુખ હૈ, કી અધિકાંશતઃ ઔપચારિક ભૂમિકા હૈ૤ ઉસકે કાર્યોં મેં સંવિધાન કા અભિવ્યક્તિકરણ, પ્રસ્તાવિત કાનૂનોં (વિધેયક) પર અપની સહમતિ દેના, ઔર અધ્યાદેશ જારી કરના ૤ વહ ભારતીય સેનાઓં કા મુખ્ય સેનાપતિ ભી હૈ ૤ રાષ્ટ્રપતિ ઔર ઉપરાષ્ટ્રપતિ કો એક અપ્રત્યક્ષ મતદાન વિધિ દ્વારા ૫ વર્ષોં કે લિયે ચુના જાતા હૈ ૤ પ્રધાનમન્ત્રી સરકાર કા પ્રમુખ હૈ ઔર કાર્યપાલિકા કી સારી શક્તિયાં ઉસી કે પાસ હોતી હૈં ૤ ઇસકા ચુનાવ રાજનૈતિક પાર્ટિયોં યા ગઠબન્ધન કે દ્વારા પ્રત્યક્ષ વિધિ સે સંસદ મેં બહુમત પ્રાપ્ત કરને પર હોતા હૈ ૤ બહુમત બને રહને કી સ્થિતિ મેં ઇસકા કાર્યકાલ ૫ વર્ષોં કા હોતા હૈ ૤ સંવિધાન મેં કિસી ઉપ-પ્રધાનમંત્રી કા પ્રાવધાન નહીં હૈ પર સમય-સમય પર ઇસમેં ફેરબદલ હોતા રહા હૈ ૤

વ્યવસ્થાપિકા

વ્યવસ્થાપિકા સંસદ કો કહતે હૈં જિસકે દો સદન હૈં - ઉચ્ચસદન રાજ્યસભા,ઔર નિમ્નસદન લોકસભા૤ રાજ્યસભા મેં ૨૪૫ સદસ્ય હોતે હૈં જબકિ લોકસભા મેં ૫૫૨ ૤ રાજ્યસભા કે સદસ્યોં કા ચુનાવ, અપ્રત્યક્ષ વિધિ સે ૬ વર્ષોં કે લિયે હોતા હૈ, જબકિ લોકસભા કે સદસ્યોં કા ચુનાવ પ્રત્યક્ષ વિધિ સે, ૫ વર્ષોં કી અવધિ કે લિયે૤ ૧૮ વર્ષ સે અધિક આયુ કે સભી ભારતીય નાગરિક મતદાન કર લોકસભા કે સદસ્યોં કા ચુનાવ કર સકતે હૈં ૤

કાર્યપાલિકા

કાર્યપાલિકા કે તીન અંગ હૈં - રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ ઔર મંત્રિમંડલ ૤ મંત્રિમંડલ કા પ્રમુખ પ્રધાનમંત્રી હોતા હૈ ૤ મંત્રિમંડલ કે પ્રત્યેક મંત્રી કો સંસદ કા સદસ્ય હોના અનિવાર્ય હૈ ૤ કાર્યપાલિકા, વ્યવસ્થાપિકા સે નીચે હોતા હૈ ૤

ન્યાયપાલિકા

ભારત કી સ્વતંત્ર ન્યાયપાલિકા કા શીર્ષ સર્વોચ્ચ ન્યાયાલય હૈ, જિસકા પ્રમુખ પ્રધાન ન્યાયાધીશ હોતા હૈ ૤ સર્વોચ્ચ ન્યાયાલય કો અપને નયે મામલોં તથા ઉચ્ચ ન્યાયાલયોં કે વિવાદોં, દોનો કો દેખને કા અધિકાર હૈ ૤ ભારત મેં ૨૧ ઉચ્ચ ન્યાયાલય હૈં, જિનકે અધિકાર ઔર ઉત્તરદાયિત્વ સર્વોચ્ચ ન્યાયાલય કી અપેક્ષા સીમિત હૈં ૤ ન્યાયપાલિકા ઔર વ્યવસ્થાપિકા કે પરસ્પર મતભેદ યા વિવાદ કા સુલહ રાષ્ટ્રપતિ કરતા હૈ ૤

શીર્ષક

સંઘ અને રાજ્ય

ભારત કી શાસન વ્યવસ્થા કેન્દ્રીય ઔર રાજ્યીય દોનો સિદ્ધાંતો કા મિશ્રણ હૈ૤ લોકસભા, રાજ્યસભા સર્વોચ્ચ ન્યાયાલય કી સર્વોચ્ચતા, સંઘ લોક સેવા આયોગ ઇત્યાદિ ઇસે એક સંઘીય ઢાંચે કા રૂપ દેતે હૈં તો રાજ્યોં કે મંત્રીમંડલ, સ્થાનીય નિકાયોં કી સ્વાયત્તા ઇત્યાદિ જૈસે તત્વ ઇસે રાજ્યોં સે બની શાસન વ્યવસ્થા કી ઓર લે જાતે હૈં૤ પ્રત્યેક રાજ્ય કા એક રાજ્યપાલ હોતા હૈ જો રાષ્ટ્રપતિ દ્વારા ૫ વર્ષોં કે લિએ નિયુક્ત કિયે જાતે હૈં૤