ભારતમાં મૂક કૃપામૃત્યુ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
લીટી ૭: લીટી ૭:


==માર્ગદર્શિકા==
==માર્ગદર્શિકા==
While rejecting Pinki Virani's plea for Aruna Shanbaug's euthanasia, the court laid out guidelines for passive euthanasia.<ref name="Hindu1"/> According to these guidelines, passive euthanasia involves the withdrawing of treatment or food that would allow the patient to live.<ref name="LA-times">{{cite web|url=http://www.latimes.com/news/nationworld/world/la-fg-india-euthanasia-20110308,0,1497102.story|title=India's Supreme Court lays out euthanasia guidelines|publisher=LA Times|date=8 March 2011|accessdate=8 March 2011}}</ref><ref name="BBC">{{cite web|url=http://www.bbc.co.uk/news/world-south-asia-12662124|title=India court rejects Aruna Shanbaug euthanasia plea|publisher=BBC|date=7 March 2011|accessdate=8 March 2011}}</ref> India joins a small number of countries, including [[Switzerland]], [[Belgium]] and the [[Netherlands]], as well as the US states of [[Washington (state)|Washington]] and [[Oregon]], that have legalised euthanasia in some form.<ref name="LA-times" /><ref name="Times-Widely" /> Elsewhere in the world euthanasia is almost always illegal.<ref name="Times-Widely">{{cite web|url=http://timesofindia.indiatimes.com/india/Euthanasia-Widely-debated-rarely-approved/articleshow/7651439.cms|title=Euthanasia: Widely debated, rarely approved|date=8 March 2011|accessdate=8 March 2011|publisher=Times of India}}</ref> As India had no law about euthanasia, the Supreme Court's guidelines are law until Parliament passes legislation.<ref name="LA-times" /> India's [[Ministry of Law and Justice (India)|Minister of Law and Justice]], [[Veerappa Moily]], called for serious political debate over the issue.<ref name="BBC" />
પિન્કી વીરાણીની અરુણા શાનબાગના કૃપામૃત્યુની અરજી નકારતી વખતે સર્વોચ્ચ અદાલતે મૂક કૃપામૃત્યુ માટે માર્ગદર્શિકા આપી.<ref name="Hindu1"/> તે માર્ગદર્શિકા મુજબ, મૂક કૃપામૃત્યુ હેઠળ એવી સારવાર કે ખોરાક અટકાવવો જે દર્દીને જીવવા પરવાનગી આપે.<ref name="LA-times">{{cite web|url=http://www.latimes.com/news/nationworld/world/la-fg-india-euthanasia-20110308,0,1497102.story|title=India's Supreme Court lays out euthanasia guidelines|publisher=LA Times|date=8 March 2011|accessdate=8 March 2011}}</ref><ref name="BBC">{{cite web|url=http://www.bbc.co.uk/news/world-south-asia-12662124|title=India court rejects Aruna Shanbaug euthanasia plea|publisher=BBC|date=7 March 2011|accessdate=8 March 2011}}</ref> સાથે ભારત એવા થોડા દેશોની યાદીમાં જોડાયું કે જેમાં [[સ્વિટ્ઝરલેન્ડ]], [[બેલ્જિયમ]] અને [[નેધરલેન્ડ]], તથા સયુંક્ત રાજ્ય અમેરીકાના [[વોશિંગ્ટન]] અને [[ઓરેગોન]] રાજ્ય છે; જેમણે મૂક કૃપામૃત્યુ વત્તાઓછા પ્રમાણમાં કાયદેસર કર્યું છે.<ref name="LA-times" /><ref name="Times-Widely" /> વિશ્વના અન્ય સ્થળોએ મૂક કૃપામૃત્યુ લગભગ હંમેશાં ગેરકાયદે છે.<ref name="Times-Widely">{{cite web|url=http://timesofindia.indiatimes.com/india/Euthanasia-Widely-debated-rarely-approved/articleshow/7651439.cms|title=Euthanasia: Widely debated, rarely approved|date=8 March 2011|accessdate=8 March 2011|publisher=Times of India}}</ref> ભારતમાં કૃપામૃત્યુને લગતો કાયદો હાજર હતો, તેથી સંસદ જ્યાં સુધી ખરડો પસાર કરે ત્યાં સુધી સર્વોચ્ચ અદાલતની માર્ગદર્શિકાએ કાયદો છે.<ref name="LA-times" /> ભારતના કાનૂન મંત્રી [[વીરપ્પા મોઈલી]]એ આ મુદ્દા અંગે ગંભીર રાજકીય ચર્ચાની જરૂરિયાત જણાવી હતી.<ref name="BBC" />


અદાલતના ચુકાદા બાદ કલકત્તા ટેલિગ્રાફે હિન્દુ, મુસ્લિમ, જૈન અને ખ્રિસ્તી ધર્મગુરુઓ સાથે ચર્ચા કરી હતી. સામાન્ય રીતે તેઓ મૂક કૃપામૃત્યુની વિરુદ્ધમાં હતા, ખ્રિસ્તી અને જૈનો કેટલાક સંજોગો હેઠળ મૂક કૃપામૃત્યુની તરફેણમાં હતા. જૈન અને હિન્દુઓમાં સંથારા અને સમાધિ એવી પારંપરિક વિધિ હોય છે જેમાં કોઈ વ્યક્તિ આ વિધિ દ્વારા પોતાનું જીવન સમાપ્ત કરી શકે જો તેને એમ લાગતું હોય કે તેનું જીવન સંપૂર્ણ થયું છે.<ref>{{cite web|url=http://www.telegraphindia.com/1110308/jsp/nation/story_13683131.jsp|title=Faiths take nuanced view|publisher=The Telegraph - Calcutta|date=7 March 2011|accessdate=8 March 2011}}</ref> ભારતીય તબીબી ક્ષેત્રના કેટલાક નિષ્ણાતો આ બાબતે શંકાશીલ હતા કારણ કે દેશ નબળું કાયદાનું શાસન અને ગરીબો અને તવંગર વચ્ચેના મોટા તફાવત, આ કારણોને લીધે એ શક્ય છે વૃદ્ધોનું તેમના પરિવાર દ્વારા શોષણ થાય.<ref name="LA-times" />
After the court ruling the ''[[The Telegraph (Kolkata)|Calcutta Telegraph]]'' consulted with Muslim, Hindu, Jain and Christian religious leaders. Though generally against legalising euthanasia, Christians and the Jains thought passive euthanasia was acceptable under some circumstances. Jains and Hindus have a traditional ritual ''[[santhara ]]'' and ''[[Samadhi#As_leaving_the_body|Samadhi]]'' (also refered to as ''[[Mahasamadhi|mahā-samādhi]]'') respectively, wherein one can perform to end one's life when one feels their life is complete.<ref>{{cite web|url=http://www.telegraphindia.com/1110308/jsp/nation/story_13683131.jsp|title=Faiths take nuanced view|publisher=The Telegraph - Calcutta|date=7 March 2011|accessdate=8 March 2011}}</ref> Some members of India's medical establishment were skeptical about euthanasia due to the country's weak rule of law and the large gap between the rich and the poor, which might lead to the exploitation of the elderly by their families.<ref name="LA-times" />


==સંદર્ભ==
==સંદર્ભ==

૧૨:૫૯, ૫ મે ૨૦૧૩ સુધીનાં પુનરાવર્તન

મૂક કૃપામૃત્યુ કે નિષ્ક્રિય કૃપામૃત્યુ (અંગ્રેજી: Passive euthanasia) ભારતમાં કાયદેસરનું છે.[૧] ભારત એવા ગણ્યા-ગાંઠ્યા અમુક દેશો પૈકીનું એક છે, કે જ્યાં એક કે બીજા પ્રકારે માનવીય કૃપામૃત્યુ અધિકૃત છે. બેલ્જીયમ, લક્ઝેમબર્ગ, નેધરલેન્ડ અને સ્વિત્ઝર્લેન્ડ તથા યુ.એસ.એ.નું ઓરેગોન સ્ટેટ અને વોશિંગ્ટન સ્ટેટ પણ મર્યાદિત સંજોગોમાં ક્ર્પામૃત્યુને માન્યતા આપે છે.[૨] ૭મી માર્ચે ભારતની સર્વોચ્ચ અદાલતે, કાયમી ધોરણે મૃતપ્રાય અવસ્થામાં રહેલા દર્દીઓને આપવામાં આવતી કૃત્રિમ જીવન સહાય પાછી ખેંચી લઈને મૂક પણે કૃપામૃત્યુ આપવ અંગેની જોગવાઈને કાયદાનું સ્વરૂપ આપ્યું છે. આ નિર્ણય એક ખટલાના ચુકાદાના ભાગરૂપે લેવામાં આવ્યો હતો. આ ખટલો અરુણા શાહબાગ, કે જે મુંબઇની કે.ઇ.એમ. હોસ્પિટલમાં છેલ્લાં ૩૭ વર્ષથી લગભગ મૃતપ્રાય અવસ્થામાં જીવન ગાળી રહી છે, તેની મિત્ર એ માંડેલો છે. વડી અદાલતે ઘાતક ઇન્જેક્શન દ્વારા સક્રિય કૃપામૃત્યુનો દાવો ખારિજ કરી દીધો હતો. ભારતમાં કૃપામૃત્યુને લગતો કોઈ કાયદો અસ્તિત્વમાં નથી, એ વાતને ધ્યાનમાં રાખીને સર્વોચ્ચ અદાલતે ટાંક્યું છે કે જ્યાં સુધી ભારતીય સંસદ આ વિષયને લગતો ઉચિત કાયદો ના ઘડી કાઢે ત્યાં સુધી આ ચુકાદાને જ દેશનો કાયદો માનીને ચાલવું.[૩][૪]

અરુણા શાહબાગ ખટલો

અરુણા શાનબાગ કેઈએમ હૉસ્પિટલ, મુંબઈ ખાતે ફરજ બજાવતી એક પરિચારીકા હતી. ૨૭ નવેમ્બર ૧૯૭૩ના રોજ એક સફાઈ કામદાર દ્વારા તેની જાતિય સતામણી કરવામાં આવી. આ હુમલા દરમિયાન તેનું ગળું એક સાંકળ દ્વારા દબાવવામાં આવ્યું, અને પ્રાણવાયુના અભાવે ત્યારથી તેને બેભાન અવસ્થામાં લાવી દીધી છે. તેની સારવાર કેઈએમ હોસ્પિટલ ખાતે આ ઘટના બાદથી કરાઈ રહી છે અને તેને ખોરાક નળી દ્વારા આપીને જીવંત રાખવામાં આવી છે. અરુણા તરફથી, તેની મિત્ર પિન્કી વીરાણી, એક સામાજિક કાર્યકર્તાએ સર્વોચ્ચ વડી અદાલત ખાતે એક એવી દલીલ કરતી અરજી દાખલ કરી છે કે "અરુણાની સતત હયાતી તેના ગરિમાપૂર્વક જીવવાના હક્કનું ઉલ્લંઘન છે". સર્વોચ્ચ અદાલતે તેનો ચુકાદો ૭ માર્ચ ૨૦૧૧ના રોજ આપ્યો.[૫] અદાલતે અરુણાનો જીવન આધાર હટાવવાની માગણી નકારી છે જોકે મૂક કૃપામૃત્યુને ભારતમાં કાયદાકીય છૂટ માટે બહોળી માર્ગદર્શિકા જાહેર કરી છે. અરુણાને જીવન આધાર હટાવવાની અરજી નકારવાનો સર્વોચ્ચ અદાલતનો ચુકાદો એ હકીકત પર આધારિત હતો કે હોસ્પિટલના કર્મચારીઓ જે સારવાર આપે છે અને તેની કાળજી રાખે છે તેઓ તેના કૃપામૃત્યુની તરફેણમાં નહોતા.[૩]

માર્ગદર્શિકા

પિન્કી વીરાણીની અરુણા શાનબાગના કૃપામૃત્યુની અરજી નકારતી વખતે સર્વોચ્ચ અદાલતે મૂક કૃપામૃત્યુ માટે માર્ગદર્શિકા આપી.[૩] તે માર્ગદર્શિકા મુજબ, મૂક કૃપામૃત્યુ હેઠળ એવી સારવાર કે ખોરાક અટકાવવો જે દર્દીને જીવવા પરવાનગી આપે.[૬][૭] આ સાથે ભારત આ એવા થોડા દેશોની યાદીમાં જોડાયું કે જેમાં સ્વિટ્ઝરલેન્ડ, બેલ્જિયમ અને નેધરલેન્ડ, તથા સયુંક્ત રાજ્ય અમેરીકાના વોશિંગ્ટન અને ઓરેગોન રાજ્ય છે; જેમણે મૂક કૃપામૃત્યુ વત્તાઓછા પ્રમાણમાં કાયદેસર કર્યું છે.[૬][૮] વિશ્વના અન્ય સ્થળોએ મૂક કૃપામૃત્યુ લગભગ હંમેશાં ગેરકાયદે છે.[૮] ભારતમાં કૃપામૃત્યુને લગતો કાયદો હાજર ન હતો, તેથી સંસદ જ્યાં સુધી ખરડો પસાર ન કરે ત્યાં સુધી સર્વોચ્ચ અદાલતની માર્ગદર્શિકાએ કાયદો છે.[૬] ભારતના કાનૂન મંત્રી વીરપ્પા મોઈલીએ આ મુદ્દા અંગે ગંભીર રાજકીય ચર્ચાની જરૂરિયાત જણાવી હતી.[૭]

અદાલતના ચુકાદા બાદ કલકત્તા ટેલિગ્રાફે હિન્દુ, મુસ્લિમ, જૈન અને ખ્રિસ્તી ધર્મગુરુઓ સાથે ચર્ચા કરી હતી. સામાન્ય રીતે તેઓ મૂક કૃપામૃત્યુની વિરુદ્ધમાં હતા, ખ્રિસ્તી અને જૈનો કેટલાક સંજોગો હેઠળ મૂક કૃપામૃત્યુની તરફેણમાં હતા. જૈન અને હિન્દુઓમાં સંથારા અને સમાધિ એવી પારંપરિક વિધિ હોય છે જેમાં કોઈ વ્યક્તિ આ વિધિ દ્વારા પોતાનું જીવન સમાપ્ત કરી શકે જો તેને એમ લાગતું હોય કે તેનું જીવન સંપૂર્ણ થયું છે.[૯] ભારતીય તબીબી ક્ષેત્રના કેટલાક નિષ્ણાતો આ બાબતે શંકાશીલ હતા કારણ કે દેશ નબળું કાયદાનું શાસન અને ગરીબો અને તવંગર વચ્ચેના મોટા તફાવત, આ કારણોને લીધે એ શક્ય છે વૃદ્ધોનું તેમના પરિવાર દ્વારા શોષણ થાય.[૬]

સંદર્ભ

  1. "India joins select nations in legalising "passive euthanasia"". ધી હિંદુ. 7 March 2011. મેળવેલ 8 March 2011. CS1 maint: discouraged parameter (link)
  2. "India's Supreme Court lays out euthanasia guidelines". LA Times. 8 March 2011. મેળવેલ 8 March 2011. CS1 maint: discouraged parameter (link)
  3. ૩.૦ ૩.૧ ૩.૨ "Supreme Court disallows friend's plea for mercy killing of vegetative Aruna". The Hindu. 7 March 2011. મેળવેલ 7 March 2011. CS1 maint: discouraged parameter (link)
  4. "Aruna Shanbaug case: SC allows passive euthanasia in path-breaking judgment". The Times of India. 7 March 2011. મેળવેલ 7 March 2011. CS1 maint: discouraged parameter (link)
  5. "After 36 yrs of immobility, a fresh hope of death". Indian Express. 17 December 2009. મેળવેલ 7 March 2011. CS1 maint: discouraged parameter (link)
  6. ૬.૦ ૬.૧ ૬.૨ ૬.૩ "India's Supreme Court lays out euthanasia guidelines". LA Times. 8 March 2011. મેળવેલ 8 March 2011. CS1 maint: discouraged parameter (link)
  7. ૭.૦ ૭.૧ "India court rejects Aruna Shanbaug euthanasia plea". BBC. 7 March 2011. મેળવેલ 8 March 2011. CS1 maint: discouraged parameter (link)
  8. ૮.૦ ૮.૧ "Euthanasia: Widely debated, rarely approved". Times of India. 8 March 2011. મેળવેલ 8 March 2011. CS1 maint: discouraged parameter (link)
  9. "Faiths take nuanced view". The Telegraph - Calcutta. 7 March 2011. મેળવેલ 8 March 2011. CS1 maint: discouraged parameter (link)

બાહ્ય કડીઓ