જીભ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
category,links,info...
નાનુંNo edit summary
લીટી ૨૭: લીટી ૨૭:
આ બંને ભાગો V-આકારનાં ખાંચા વડે અલગ પડે છે, જે જીભને દર્શાવે છે.
આ બંને ભાગો V-આકારનાં ખાંચા વડે અલગ પડે છે, જે જીભને દર્શાવે છે.


જીભનાં વિસ્તારો પર આધારીત અન્ય ભાગો આ પ્રમાણે છે:
જીભનાં વિસ્તારો પર આધારીત અન્ય ભાગો આ પ્રમાણે છે:{{સંદર્ભ}}
{| class="wikitable"
{| class="wikitable"
|-
|-
! સામાન્ય નામ
! normal name
! સંરચનાત્મક નામ
! anatomical name
! વિશેષણ
! adjective
|- | જીભનું ટોચકું
|- | tongue tip


| apex
| (apex)ટોચકું
| apical
| apical
|- | જીભનીં ધાર
|- | tongue blade


| lamina
| (lamina)જીભનીં ધાર
| laminal
| laminal
|-
|-
| જીભનો પુષ્ઠભાગ
| tongue dorsum
| dorsum (back)
| dorsum (back)
| dorsal
| dorsal
|-
|-
| જીભનું મૂળ
| tongue root
| radix
| radix
| radical
| radical
|-| tongue body
|-| tongue body
| corpus
| (corpus) જીભનાં કોષ
| corporeal
| corporeal



૧૬:૩૧, ૨૭ જાન્યુઆરી ૨૦૦૯ સુધીનાં પુનરાવર્તન

માનવ જીભ

જીભ એ મુખમાં રહેલ,ચાવવા અને ગળવા માટે ઉપયોગી તેવું કંકાલિય સ્નાયુ(મજ્જા)નું બનેલ અંગ છે. માનવની સ્વાદેન્દ્રિ હોવા થી તેનું એક નામ રસના પણ છે. જીભની મોટાભાગની ઉપલી સપાટી સ્વાદાંકુરો (taste buds) થી છવાયેલ હોય છે.તે ઉપરાંત જીભ તેની બહોળા પ્રમાણમાં વિવિધરીતે હલચલ કરવાની ક્ષમતાને કારણે વાચા (અવાજ) ઉત્પન કરવાનાં કાર્યમાં પણ સહાયરૂપ છે. તે સંવેદનશીલ અને લાળ વડે ભિંજાયેલ હોય છે,તેમાં પુષ્કળ પ્રમાણમાં રક્તવાહિનીઓ અને તંત્રિકાઓ (ચેતાતંત્રિય કોષો) રહેલ હોય છે જે તેને હલનચલનમાં મદદરૂપ છે.[૧]

બંધારણ

જીભ અને મુખગુહાનીં આંતરીક રચના દર્શાવતું ચિત્ર,જેમાં સ્પષ્ટ દેખાવ માટે ગાલનો ભાગ દુર કરાયો છે.
બાહ્ય માંસપેશીઓને દર્શાવતું જીભનું પાશ્ર્વદ્રશ્ય.

જીભ મુખ્યત્વે કંકાલીય સ્નાયુઓ(મજ્જા)ની બનેલ હોય છે. જીભ માનવામાં આવે છે તેના કરતાં વધુ , છેક મુખની પાછળનીં સીમા સુધી,ગળામાં ઉંડે સુધી,ફેલાયેલી અને મોટી હોય છે.

જીભની ઉપલી સપાટી મુખ્યત્વે બે ભાગમાં વહેંચાયેલ હોય છે:

  • મૌખિક ભાગ (oral part) (જીભનો બાહ્ય ૨/૩ ભાગ) જે મોટાભાગે મુખમાં રહેલ હોય છે.
  • (pharyngeal part) (જીભનો આંતરીક ૧/૩ ભાગ), જે ગળામાં અંદરની બાજુ (oropharynx) રહેલો હોય છે.

આ બંને ભાગો V-આકારનાં ખાંચા વડે અલગ પડે છે, જે જીભને દર્શાવે છે.

જીભનાં વિસ્તારો પર આધારીત અન્ય ભાગો આ પ્રમાણે છે:[સંદર્ભ આપો]

સામાન્ય નામ સંરચનાત્મક નામ વિશેષણ
(apex)ટોચકું apical
(lamina)જીભનીં ધાર laminal
જીભનો પુષ્ઠભાગ dorsum (back) dorsal
જીભનું મૂળ radix radical
(corpus) જીભનાં કોષ corporeal



સંદર્ભ

  1. Maton, Anthea (1993). Human Biology and Health. Englewood Cliffs, New Jersey, USA: Prentice Hall. ISBN 0-13-981176-1. Unknown parameter |coauthors= ignored (|author= suggested) (મદદ); CS1 maint: discouraged parameter (link)