દશેરા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
નાનું robot Adding: pl:Dasara
નાનું robot Adding: uk:Дасара
લીટી ૧૭: લીટી ૧૭:
[[no:Vijayadasami]]
[[no:Vijayadasami]]
[[pl:Dasara]]
[[pl:Dasara]]
[[uk:Дасара]]

૦૩:૨૧, ૧૨ ફેબ્રુઆરી ૨૦૦૯ સુધીનાં પુનરાવર્તન

દશેરા ભારતમાં ઉજવાતો એક હિંદુ તહેવાર છે, જે નવરાત્રી પુરી થયા બાદ આવે છે. ગુજરાતી પંચાંગ મુજબ આસો માસની સુદ દસમને દિવસે આવે છે. લંકાનાં રાજા રાવણ ઉપર ભગવાન રામચંદ્ર એ મેળવેલાં વિજયનાં માનમાં આ તહેવાર ઉજવવામાં આવે છે, માટે તેનું બીજું નામ વિજયા દશમી પણ છે.

ગુજરાતીઓ અને ખાસ કરીને અમદાવાદીઓ આજનાં દિવસે ફાફડા અને જલેબી ખાઇને ઉજવે છે.